ઉલ્લેખનિય છે કે, વાનખેડેમાં KKR અને MUMBAI મેચમાં ખબર પડી જશે કે, કોણ પ્લેઓફમાં જશે. જો મુંબઇ જીતી જાય તો હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી જશે અને જો KKR જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે.
RCB સામે હારનું કારણ જણાવતા કહ્યું કે, " અમે 10-15 રન પાછળ રહી ગયા હતા. બેંગ્લોર સારુ રમ્યા હતા, તેને જીતનો પુરો શ્રેય જાય છે.”