ETV Bharat / sports

IPL 2020 : આજે કોલકાતા રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ - આઈપીએલ મેચ

IPL 2020ના પાંચમી મેચ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ કોલકાતા રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે. એક બાજુ મુંબઈ ઈન્ડિયન્સની આ બીજી મેચ છે તો કેકેઆર પોતાની સફર આ મેચથી શરૂ કરશે.

cx
x
author img

By

Published : Sep 23, 2020, 11:38 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

હૈદરાબાદઃ IPL 2020ના પાંચમી મેચ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ કોલકાતા રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે. એક બાજુ મુંબઈ ઈન્ડિયન્સની આ બીજી મેચ છે તો કેકેઆર પોતાની સફર આ મેચથી શરૂ કરશે.

નમ
હેડ ટુ હેડ

બંને ટીમનો ઈતિહાસ

દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની ટીમ કેકેઆરએ બે વખત આઈપીએલની ફાઇનલ જીતી છે, જ્યારે રોહિતે પણ તમામ ટીમો કરતા ચાર ગણા વધારે ફાઈનલ જીતીને ટ્રોફી હાંસિલ કરી છે. કેકેઆરએ વર્ષ 2012 અને 2014 માં ગૌતમ ગંભીરની કેપ્ટની હેઠળ ચેમ્પિયનશીપ જીતી હતી, જ્યારે મુંબઈ ટીમ વર્ષ 2013, 2015, 2017 અને 2019 માં વિજેતા રહી છે.

અબુ ધાબીમાં જોવા મળશે રામાંચક મેચ

જ્યારથી કેકેઆર યુએઈમાં આવી ત્યારથી તેને સારી એવી નેટ પ્રેક્ટિસ કરી છે. અબુ ધાબી તેમના ઘરના મેદાન જેવું જ છે. પરંતુ રોમાંચ એટેલે જોવા મળશે કારણ કે મુંબઇ ઇન્ડિયન્સ આ મેદાન પર મેચ રમી ચૂક્યો છે, તેથી તેઓ અહીંની પરિસ્થિતિઓ વિશે જાણે છે. જ્યારે કેકેઆર આ પહેલી મેચ છે.

કેકેઆર મુજબત

કોલકાતા નાઈટ રાઇડર્સની વાત કરીએ તો, સ્પિનરો પણ ટોચના છે તો સાથે સાથે બેટ્સમેનો પણ મજબૂત છે. શુબમન ગિલ અને સુનિલ નરેનને ઓપનિંગ મળશે. મધ્યમ ક્રમમાં ઇયોન મોર્ગન અને આન્દ્રે રસેલ જેવા મોટા નામ છે.

મુંબઈ ઈન્ડિયન્સ બીજી મેચમાં નહી કરે કોઈ ભૂલ

મુંબઈ ઈન્ડિયન્સ પહેલા એક મેચ રમી ચુકયું છે. તેથી તેમાં કરેલી ભુલને તે બીજી વખત કરતા બચશે. અથવા અગાઉ કોઈ ભુલ કરી હશે તો તેને સુધારશે, જેથી તેના માટે આ મેચ જીતવી સરળ રહી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પૈટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બૌલ્ટ, જસપ્રિત બુમરાહ.

કેકેઆરની સંભવિત પ્લેઇંગ ઇલેવન - સુનિલ નારાયણ, શુબમન ગિલ, નીતિશ રાણા, ઇઓન મોર્ગન, દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, રિંકુ સિંઘ, શિવમ માવી, કમલેશ નાગેરકોટી, પેટ કમિન્સ, કુલદીપ યાદવ.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.