સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારે શનિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલ IPL 12 માં મુંબઈ વિરુદ્ધ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની ટીમે 136 રન બનાવ્યા હતા.
ટીમ:
હૈદરાબાદ: ભુવનેશ્વર કુમાર(કેપ્ટન), ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, દીપક હુડ્ડા, મોહમ્મદ નબી, વિજય શંકર, યુસુફ પઠાણ, રાશિદ ખાન, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ
મુંબઈ: રોહિત શર્મા(કપ્તાન), કિંચટન ડી કોક(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કેરન પોલાર્ડ, હાર્દિક પાંડ્યા, રાહુલ ચહલ, જેસન બેહરનડોર્ફ, અલ્જારી જોસેફ, જસપ્રીત બુમરાહ
મહત્વનું છે કે આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે 22 રને શાનદાર જીત મેળવી હતી, તો બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબનને હારનો સામનો કરવો પડ્યો હતો.