ETV Bharat / sports

ગબ્બરના ત્રીજા અર્ધશતક સાથે દિલ્હી 7 વર્ષ પછી પ્લેઓફમાં - gujaratinews

કોલકતા: IPL-12માં રવિવારે રમાયેલી મેચમાં ક્રિકેટ રસીકોની નજર એક જ વાત પર હતી કે દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતીને પ્લેઓફમાં આવી શકશે કે નહીં. છેલ્લે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવી લીધુ હતુ. જેમાં મહત્વની વાત તો એ છે કે દિલ્હી કેપિટલ્સ છેલ્લા 7 વર્ષ પછી પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે.

ગબ્બરના ત્રીજા અર્ધશતક સાથે દિલ્હી 7 વર્ષ પછી પ્લેઓફમાં
author img

By

Published : Apr 29, 2019, 2:22 AM IST

તે પહેલા આ મેચનો ટર્નિંગ મેચ ત્યારે આવ્યો જ્યારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાના નિર્ણયને સાચો સાબિત કરવા કેપ્ટન શ્રેયસ અય્યરે 52 અને શિખર ધવને 50 રનની ઇનિંગ્સ રમી હતી.

શિખર ધવને 5 ચોક્કા અને 2 સીક્સર સાથે 37 બોલ પર 50 રન બનાવી અને આ સીઝનમાં ત્રીજુ અર્ધશતક બનાવ્યું હતુ.

કેપ્ટન શ્રેયસ અય્યરે પણ 37 બોલ પર 52 રન બનાવી ટીમની જીત માટે મહત્વનું યોગદાન આપ્યું હતુ. અને શ્રેયસ અય્યરનું આ IPLમાં ત્રીજુ અર્ધશતક હતુ.

આ મેચની જીત સાથે દિલ્હી 12મેચમાં 8 જીત, 4 હાર અને 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધુ છે. તે પહેલા ચેન્નઇ સુપર કિંગ્સ પણ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. આ પહેલા દિલ્હી 2012માં પ્લેઓફમાં પહોંચી હતી.

Intro:Body:

ગબ્બરના ત્રીજા અર્ધશતક સાથે દિલ્હી 7 વર્ષ પછી પ્લેઓફમાં

Delhi 7 years later in Playoff

કોલકતા: IPL-12માં રવિવારે રમાયેલી મેચમાં ક્રિકેટ રસીકોની નજર એક જ વાત પર હતી કે દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતીને પ્લેઓફમાં આવી શકશે કે નહીં. છેલ્લે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવી લીધુ હતુ. જેમાં મહત્વની વાત તો એ છે કે દિલ્હી કેપિટલ્સ છેલ્લા 7 વર્ષ પછી પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે.  

તે પહેલા આ મેચનો ટર્નિંગ મેચ ત્યારે આવ્યો જ્યારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાના નિર્ણયને સાચો સાબિત કરવા કેપ્ટન શ્રેયસ અય્યરે 52 અને શિખર ધવને 50 રનની ઇનિંગ્સ રમી હતી. 

શિખર ધવને 5 ચોક્કા અને 2 સીક્સર સાથે 37 બોલ પર 50 રન બનાવી અને આ સીઝનમાં ત્રીજુ અર્ધશતક બનાવ્યું હતુ. 

કેપ્ટન શ્રેયસ અય્યરે પણ 37 બોલ પર 52 રન બનાવી ટીમની જીત માટે મહત્વનું યોગદાન આપ્યું હતુ. અને શ્રેયસ અય્યરનું આ IPLમાં ત્રીજુ અર્ધશતક હતુ.

આ મેચની જીત સાથે દિલ્હી 12મેચમાં 8 જીત, 4 હાર અને 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધુ છે. તે પહેલા ચેન્નઇ સુપર કિંગ્સ પણ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. આ પહેલા દિલ્હી 2012માં પ્લેઓફમાં પહોંચી હતી. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.