ETV Bharat / sports

RCB vs CSK : CSKએ RCB સામે ટોસ જીતીને બોલિંગ લીધી

સ્પોટ ડેસ્ક: IPL 2019ની 39મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ટોસ જીતી અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇની ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. સેમ બિલિંગ્સ અને કર્ણ શર્માની જગ્યાએ એમએસ ધોની અને ડવેન બ્રાવો રમી રહ્યા છે. બેંગ્લોરે પણ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. એબી ડિવિલિયર્સ અને ઉમેશ યાદવ હૅનરીક ક્લાસેન અને મોહમ્મદ સિરાજની જગ્યાએ રમી રહ્યા છે.

CSKએ RCB સામે ટોસ જીતીને બોલિંગ લીધી
author img

By

Published : Apr 21, 2019, 8:54 PM IST

IPL 2019ની મેચમાં CSKએ ટોલ જીતી અને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલાની 4 વાગ્યાની મેચમાં SRHએ KKRને 9 વિકેટે રગદોળ્યુ હતુ અને જીત હાંસલ કરી અન 5મી મેચ પોતાના કબ્જામાં કરી છે. જેમાં બેયરીસ્ટો અને વોર્નરે અર્ધશતક કરી શાનદાર રીતે ચમક્યા હતા.

RCB: વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ(વિકેટ કિપર), માર્કસ સ્ટોઈનિસ, ઉમેશ યાદવ, મોઈન અલી, અક્ષદીપ નાથ, નવદીપ સૈની, પવન નેગી, યૂઝવેન્દ્ર ચહલ અને ડેલ સ્ટેન

CSK: એમએસ ધોની(કેપ્ટન/ વિકેટકીપર), ડવેન બ્રાવો, શેન વોટ્સન, ફેફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર

Intro:Body:

RCB vs CSK : CSKએ RCB સામે ટોસ જીતીને બોલિંગ લીધી

IPL 2019ની 39મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ટોસ જીતી અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇની ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. સેમ બિલિંગ્સ અને કર્ણ શર્માની જગ્યાએ એમએસ ધોની અને ડવેન બ્રાવો રમી રહ્યા છે. બેંગ્લોરે પણ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. એબી ડિવિલિયર્સ અને ઉમેશ યાદવ હૅનરીક ક્લાસેન અને મોહમ્મદ સિરાજની જગ્યાએ રમી રહ્યા છે.

આ પહેલાની 4 વાગ્યાની મેચમાં  SRHએ KKRને 9 વિકેટે રગદોળ્યુ હતુ અને જીત હાંસલ કરી અન 5મી મેચ પોતાના કબ્જામાં કરી છે. જેમાં બેયરીસ્ટો અને વોર્નરે અર્ધશતક કરી શાનદાર રીતે ચમક્યા હતા.  

RCB: વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ(વિકેટ કિપર), માર્કસ સ્ટોઈનિસ,  ઉમેશ યાદવ, મોઈન અલી, અક્ષદીપ નાથ, નવદીપ સૈની, પવન નેગી, યૂઝવેન્દ્ર ચહલ અને ડેલ સ્ટેન

CSK: એમએસ ધોની(કેપ્ટન/ વિકેટકીપર), ડવેન બ્રાવો,  શેન વોટ્સન, ફેફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.