ETV Bharat / sports

મુંબઈની હૈદરાબાદ સામે ધમાકેદાર જીત, જાણો સુપર ઓવરમાં કેવી રીતે બાજી મારી..? - playoff

ન્યૂઝ ડેસ્ક: IPLની 12મી સિઝનની 51મા મેચમાં મુંબઈ ઈંડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ટોસ જીતીને રોહિત શર્માઓ પ્રથમ બલ્લેબાજી પસંદ કરી અને 20 ઓવરમાં 5 વિકેટ પર 162 રન બનાવ્યા હતા. જેમાં મુંબઈ તરફથી સૌથી વધુ રન ક્વિટન ડી કૉકએ 69 બનાવ્યા હતા. તો બીજી તરફ સામે પણ વળતો પ્રહાર કરતા હૈદરાબાદની ટીમે પણ 20 ઓવરમાં 162 બનાવ્યા. જેમાં મનીષ પાંડેએ 71 રન બનાવી અને મેચને સુપર ઓવર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મુંબઈ ઈંડિયન્સ
author img

By

Published : May 3, 2019, 11:55 AM IST

જો કે, હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂરિયાત હતી. ઓવર નાખવા માટે હાર્દિક પંડ્યા આવ્યો જ્યારે સામે પીચ પર હતા મોહમ્મદ નબી અને મનીષ પાંડે હતા. નબીએ પ્રથમ બોલ પર 1 રન લીધો. બીજા બોલમાં પાંડેએ 1 રન મેળવ્યો. જ્યારે ત્રીજા બોલ પર નબીએ લોન્ગ ઓનની ઉપરથી સિક્સર લગાવી હતી. ચોથા બોલ પર નબીએ ફરી હવાઈ શોટ લગાવ્યો, પરંતુ આ વખતે બોલ સીધો સૂર્યકુમારના હાથમાં ગયો હતો અને તેઓએ 20 બોલમાં 31 રન બનાવ્યા.

ક્રિકેટ
મુંબઈની હૈદરાબાદ સામે ધમાકેદાર જીત

પાંચમા બોલ પર મનીષ પાંડેએ 2 રન બનાવ્યા અને અંતિમ બોલ પર જીત માટે 7 રનની જરૂરિયાત હતી, પરંતુ તે વખતે તેણે લોન્ગ ઓન પર સિક્સર લગાવીને મેચને ટાઈ કરી હતી. આ સાથે જ આ ટાઈ મેચ IPL 2019 ની બીજી ટાઈ મેચ છે. આની પહેલા પર કોલકાતા નાઈટરાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પણ ટાઈ થઈ હતી જેમાં દિલ્હીએ બાજી મારી હતી.

સુપર ઓવર:
હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરી...

પ્રથમ બોલ- જસપ્રીત બુમરાહે ઓફ સાઈડની બાહર બોલ ફેક્યો. જેમાં હૈદરાબાદના મનીષ પાંડેએ શોટ રમ્યો, પરંતુ બીજા રન લેવામાં તેઓ રન આઉટ થઈ ગયો હતો. હવે હૈદરાબાદ પાસે એક જ વિકેટ બચી હતી.

બીજો બોલ- માર્ટિન ગપ્ટિલ પીચ પર આવ્યો અને 1 રન લીધો.

ત્રીજો બોલ- બુમરાહે શોર્ટ બોલ ફેંકી અને મોહમ્મદ નબીને લેગ સાઈડ પર એક શાનદાર સિક્સર લગાવી દીધી.

ચોથો બોલ- આ વખતે બુમરાહે પલટવાર કરતા નબીને બોલ્ડ કર્યો હતો. હૈદરાબાદે 8 રન બનાવ્યા અને મુંબઈને મળ્યો 9 રનનો લક્ષ્યાંક

મુંબઈની બેટિંગ- હાર્દિક પાંડ્યા અને કેરૉન પોલાર્ડ સામે રાશિદ ખાન

પ્રથમ બોલ- રાશિદ ખાનની બોલ પર પાંડ્યાએ લોન્ગ ઓફ ફિલ્ડરની ઉપર સિક્સર લગાવી હતી, જ્યારે જીતનો આંકડો માત્ર 3 રન દુર હતો.

બીજો બોલ- પાંડ્યાએ 1 રન લીધો. જીતનું અંતર 2 રન થયું.

ત્રીજો બોલ- કેરૉન પોલાર્ડે રાશિદ ખાનના ગુગલીના ડીપ મિડવિકેટ પર રમીને 2 રન બનાવ્યા અને મુંબઈને મળી શાનદાર જીત

મુંબઈની આ જીત સાથે જ 13 મેચોમાં 8 જીત સાથે 16 પોઈન્ટ થઈ ગયા છે અને આ જીત બાદ પ્લેઓફમાં પર પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આની પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ કવોલિફાઈ કરી ચુકી છે.

Intro:Body:

मुंबई की हैदराबाद पर धमाकेदार जीत, जानिए सुपर ओवर में कैसे मारी बाजी?

आईपीएल 12 के 51वें मैच में मुंबई इंडियंस और सनराइजर्स हैदराबाद की भिड़ंत हुई. इस मैच में टॉस जीतकर रोहित शर्मा ने पहले बल्‍लेबाजी चुनी और 20 ओवर में 5 विकेट पर 162 रन बनाए. मुंबई के लिए सबसे ज्यादा नाबाद 69 रन क्विंटन डी कॉक ने बनाए. वहीं, जवाबी हमला बोलते हुए हैदराबाद की टीम ने भी 20 ओवर में 162 रन बना डाले. मनीष पांडे ने नाबाद 71 रन बनाए और मैच को सुपर ओवर तक पहुंचाने में अहम भूमिका अदा की.

दरअसल, हैदराबाद को आखिरी ओवर में जीत के लिए 17 रन चाहिए थे. ओवर डालने के लिए हार्दिक पंड्या आए जबकि सामने थे मोहम्‍मद नबी और मनीष पांडे. नबी ने पहली गेंद पर एक रन लिया. दूसरी गेंद पर पांडे ने एक रन निकाला. जबकि तीसरी गेंद पर नबी ने लॉन्‍ग ऑन के ऊपर से छक्‍का जड़ दिया. चौथी गेंद पर नबी ने एक बार फिर से हवाई शॉट खेला लेकिन इस बार गेंद सीधे सूर्यकुमार यादव के पास गई. उन्‍होंने 20 गेंद में 31 रन बनाए.

पांचवीं गेंद पर मनीष पांडे ने दो रन लिए और अब अंतिम गेंद पर जीत के लिए सात रन चाहिए थे. लेकिन उन्‍होंने वाइड लॉन्‍ग ऑन के ऊपर छक्‍का जड़कर मैच टाई करा दिया. यह आईपीएल 2019 का दूसरा टाई मैच है. इससे पहले कोलकाता नाइटराइडर्स और दिल्‍ली कैपिटल्‍स का मैच भी टाई रहा था, जिसमें दिल्‍ली ने बाजी मारी थी.

  1. पहली गेंद- जसप्रीत बुमराह ने ऑफ साइड के बाहर गेंद फेंकी. हैदराबाद के मनीष पांडे ने शॉट खेला,लेकिन दूसरे रन लेने के चक्‍कर में वह रन आउट हो गए. अब हैदराबाद के पास एक विकेट ही बाकी था.

  1. दूसरी गेंद- मार्टिन गप्टिल पिच पर आए एक रन लिया.

  2.          

  3. तीसरी गेंद- बुमराह ने शॉर्ट गेंद फेंकी और मोहम्मद नबी ने लेग साइड पर शानदार छक्का जड़ दिया.

  4.          

  5. चौथी गेंद- बुमराह ने इस बार पलटवार करते हुए नबी को बोल्‍ड कर दिया. हैदराबाद ने 8 रन बनाए और मुंबई को मिला 9 रन का लक्ष्य.

  6.          

(मुंबई की बल्लेबाजी - हार्दिक पंड्या और केरॉन पोलार्ड बनाम राशिद खान)

  1. पहली गेंद- राशिद खान की गेंद पर पंड्या ने लॉन्‍ग ऑफ फील्‍डर के ऊपर से छक्‍का जड़ा. जबकि जीत का आंकड़ा तीन रन हुआ.

  2.          

  3. दूसरी गेंद- पंड्या ने एक रन ले लिया. जीत का अंतर दो रन हुआ.

  4.          

  5. तीसरी गेंद- केरॉन पोलार्ड ने राशिद खान ने की गुगली को डीप मिडविकेट पर खेलकर दो रन लिए और मुंबई को मिली जबर्दस्‍त जीत.

  6.          

बुमराह बने हीरो

मुंबई इंडियंस को सुपर ओवर में मिली इस जीत का हीरो जसप्रीत बुमराह को चुना गया. इसके साथ मुंबई के 13 मैचों में आठ जीत के साथ 16 प्‍वाइंट हो गए हैं और उसने प्‍लेऑफ के लिए क्वालीफाई कर लिया है. इससे पहले चेन्‍नई सुपर किंग्‍स और दिल्‍ली कैपिटल्‍स क्वालीफाई कर चुकी हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.