ETV Bharat / sports

દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટી-20, વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી, બાવુમાને હટાવીને માર્કરામને કમાન સોંપી - South Africa team

IND vs SA 2023 :દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની T20, ODI અને ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. આ સીરીઝ માટે એડન માર્કરામને ટી20 અને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતનો આ પ્રવાસ 10 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ચાલશે.

Etv BharatIND vs SA 2023
Etv BharatIND vs SA 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 10:46 AM IST

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20, ODI અને ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ ટેમ્બા બાવુમાને T20 અને ODIની કેપ્ટનશીપથી હટાવીને એઈડન માર્કરામને કમાન સોંપીને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે, જ્યારે બાવુમા ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે. આ પ્રવાસ 10 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

  • 🟢 SQUAD ANNOUNCEMENT 🟡

    CSA has today named the Proteas squads for the all-format inbound tour against India from 10 Dec – 7 Jan 🇿🇦🇮🇳

    Captain Temba Bavuma and Kagiso Rabada are amongst a group of players that have been omitted for the white-ball leg of the tour in order to… pic.twitter.com/myFE24QZaz

    — Proteas Men (@ProteasMenCSA) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

10 ડિસેમ્બરથી શરૂ થશે દક્ષિણ આફ્રિકા પ્રવાસ: ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. સૌ પ્રથમ, આ પ્રવાસ પર ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે, જેનું આયોજન 10-14 ડિસેમ્બર દરમિયાન થવા જઈ રહ્યું છે. આ પછી 17 થી 21 ડિસેમ્બર દરમિયાન ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. આ પ્રવાસ બે ટેસ્ટ મેચની શ્રેણી સાથે સમાપ્ત થશે. આ બંને ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રમાશે.

દક્ષિણ આફ્રિકાની T20 ટીમ: એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીએલ બાર્ટમેન, મેથ્યુ બ્રિટ્ઝકે, નંદ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફેરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એન્ડીલે ફેહલુકવાયો, તબેરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, લિઝાડ વિલિયમ્સ.

દક્ષિણ આફ્રિકાની ODI ટીમ: એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીએલ બાર્ટમેન, નંદ્રે બર્ગર, ટોની ડીજોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહાલી મપોંગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, તબેરેઝ શમ્સી, રાસી વાન ડેર ડુસેન, કાયલ વેરીન, લિઝાડ વિલિયમ્સ.

દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, નંદ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, ટોની ડી જોરઝી, ડીન એલ્ગર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, કીગન પીટરસન, કાગીસો રબાડા, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરીન.

તમામ મેચો ક્યારે અને ક્યાં રમાશે

T20 શ્રેણીનું શેડ્યૂલ

  • 10 ડિસેમ્બર - 1લી T20 - ડરબન
  • 12 ડિસેમ્બર - બીજી T20 - કેબેરા
  • 14 ડિસેમ્બર - ત્રીજી T20 - જોહાનિસબર્ગ

ODI શ્રેણી શેડ્યૂલ

  • 17 ડિસેમ્બર - 1લી ODI - જોહાનિસબર્ગ
  • 19 ડિસેમ્બર - બીજી ODI - કેબેરા
  • 21 ડિસેમ્બર - ત્રીજી ODI - પાર્લ

ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ

  • 26-30 ડિસેમ્બર - 1લી ટેસ્ટ - સેન્ચુરિયન
  • 3-7 જાન્યુઆરી - બીજી ટેસ્ટ - કેપ ટાઉન

આ પણ વાંચો:

  1. જામનગરમાં અંડર-14 ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમાઈ, કચ્છ અને જામનગર વચ્ચે યોજાયો મુકાબલો
  2. ...તો આ કારણે રિંકુ રમે છે મેચ વિનિંગ ઇનિંગ્સ, જાણો શું છે તેની લાંબી સિક્સરનું રહસ્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.