ETV Bharat / sports

WORLD CUP 2023: પ્રથમ અને બીજી સેમિફાઇનલ માટે અમ્પાયરોની પસંદગી કરવામાં આવી, જાણો કોણ કરશે અમ્પાયરિંગ - WORLD CUP 2023

ICC ક્રિકેટ વર્લ્ડ કપની બે સેમિફાઇનલ જે મુંબઈ અને કોલકાતામાં રમાશે. આઇકોનિક વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રથમ સેમિફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડ સામે ટકરાશે જ્યારે દક્ષિણ આફ્રિકા કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

Etv BharatWORLD CUP 2023
Etv BharatWORLD CUP 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 12:18 PM IST

મુંબઈ: ICC વર્લ્ડ કપ 2023નો લીગ સ્ટેજ હવે પૂરો થઈ ગયો છે. ICC વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે આઇકોનિક વાનખેડે સ્ટેડિયમમાં થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ માટે અમ્પાયરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અનુભવી રોડ ટકર અને ઇંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ અમ્પાયરિંગ કરશે. આ ઐતિહાસિક મેચમાં ત્રીજા અમ્પાયર જોએલ વિલ્સન, ચોથા અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સાથે જોડાશે.

બીજી સેમિફાઇનલ: ગુરુવારે 16 નવેમ્બરે કોલકાતામાં રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમિફાઇનલમાં રિચાર્ડ કેટલબોરો અને નીતિન મેનન જ્યારે ક્રિસ ગેફની ત્રીજા અમ્પાયર રહેશે. માઈકલ ગફ (ચોથો અમ્પાયર) અને ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથ મેચ રેફરીની ફરજ બજાવશે.ગુરુવારે

સીન ઇઝીએ તમામને અભિનંદન આપ્યા: ICC અમ્પાયર અને રેફરી મેનેજરને સીન ઇઝીએ તમામને અભિનંદન આપ્યા હતા. "અમને વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ માટે મેચ અમ્પાયરની જાહેરાત કરવામાં આનંદ થાય છે. અમ્પાયર તરીકે તમામે અત્યાર સુધી ઉચ્ચ સ્તરે પ્રદર્શન કર્યું છે, અને તેઓ નોકઆઉટમાં આગળ વધે તે માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું.

સેમિફાઇનલ માટે મેચ અમ્પાયર:

1. ભારત વિ ન્યુઝીલેન્ડ, બુધવાર, 15 નવેમ્બર, મુંબઈ

  • ફિલ્ડ અમ્પાયર્સ: રિચાર્ડ ઇલિંગવર્થ અને રોડ ટકર
  • થર્ડ અમ્પાયર: જોએલ વિલ્સન
  • ચોથા અમ્પાયર: એડ્રિયન હોલ્ડસ્ટોક
  • મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ

2. ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા, ગુરુવાર, 16 નવેમ્બર, કોલકાતા

  • ફિલ્ડ અમ્પાયર: રિચાર્ડ કેટલબોરો અને નીતિન મેનન
  • થર્ડ અમ્પાયર: ક્રિસ ગેફેની
  • ચોથા અમ્પાયર: માઈકલ ગફ
  • મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

આ પણ વાંચો:

  1. Ross Taylor on India vs New Zealand Semi-final : વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા રોસ ટેલરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
  2. WORLD CUP 2023: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો કરવા મુંબઈ રવાના થઈ
  3. Diana Edulji Exclusive Interview: ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર ડાયના એડુલજીએ કહ્યું કે, આ મહિલા ક્રિકેટ માટે ગર્વની ક્ષણ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.