ETV Bharat / sports

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઈનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા

રાયપુરમાં અત્યારે અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ચાલી રહી છે. તેવામાં દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચનારી હવે ત્રીજી ટીમ બની છે. દક્ષિણ આફ્રિકાએ 6 મેચમાંથી 4 મેચ જીતીને 16 પોઈન્ટ મેળવી લીધા છે.

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઈનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઈનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા
author img

By

Published : Mar 16, 2021, 12:16 PM IST

  • સિરીઝમાં 20 પોઈન્ટ સાથે ઈન્ડિયા લેજેન્ડ્સ અને શ્રીલંકા લિજેન્ડ્સ પ્રથમ ક્રમાંકે
  • રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ હતી મેચ
  • દક્ષિણ આફ્રિકાએ 161 રન બનાવ્યા, જ્યારે બાંગ્લાદેશ 160 જ રન બનાવી શકી

આ પણ વાંચોઃ વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકાને 5 વિકેટે માત આપી

રાયપુરઃ રાયપુરમાં અત્યારે અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ચાલી રહી છે ત્યારે તમામ ટીમ ફાઈનલ મેચ જીતવા માટે મહેનત કરી રહી છે. તેવામાં દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચનારી હવે ત્રીજી ટીમ બની છે. દક્ષિણ આફ્રિકાએ 6 મેચમાંથી 4 મેચ જીતીને 16 પોઈન્ટ મેળવી લીધા છે. સોમવારે શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ લિજેન્ડ્સને 10 વિકેટે હરાવીને દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. આ સાથે જ ટીમે 16 પોઈન્ટ મેળવ્યા છે.

આ પણ વાંચોઃ મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા

વિરેન્દ્ર સહેવાગે અહીં 114 રનની ભાગીદારી નોંધાવી

દક્ષિણ આફ્રિકાએ 161 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી. ખાસ વાત તો એ છે કે, વિરેન્દ્ર સહેવાગે અહીં 114 રનની ભાગીદારી નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.