ETV Bharat / sports

BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

એક અધિકારીએ સૌરવ ગાંગલુ વિશે જણાવ્યું કે, ‘ગાંગુલીની તબિયત સારી છે. ડૉક્ટર્સ તેમનો રિપોર્ટ જોઇને તેમને હોસ્પિટલમાંથી રજા આપશે.’

saurav ganguly
saurav ganguly
author img

By

Published : Jan 31, 2021, 11:45 AM IST

  • BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
  • હાર્ટ સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં કરાયા હતા એડમિટ
  • એક મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં ભર્તી

કોલકતા (પશ્ચમિ બંગાળ): ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગલુની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગાંગુલીને હાર્ટ સંબંધિત બિમારી હતી. જેના કારણે ગુરુવારે ફરીવખત એંજિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર...

આ સંબંધિત અધિકારીએ જણાવ્યું કે, ‘ગાંગુલીની તબિયત હવે સારી છે. ડૉક્ટર્સે રિપોર્ટ જોઇને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.’ હાર્ટ સંબંધિત બિમારીને કારણે ગાંગુલીને બુધવારે એક મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં ભર્તિ કરવામાં આવ્યા હતા.

ગાંગુલીને હાર્ટએટેક આવ્યો હતો

આ પહેલા ગાંગુલીને હાર્ટએટેક આવ્યો હતો અને તેમના ટ્રિપલ વેસલ ડિજિજના કારણે તેઓ બિમાર થયા હતા. તે દરમિયાન હાર્ટની નળીઓમાં એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને ઓપરેશ મારફતે એક સ્ટેંટ નાખવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.