ETV Bharat / sports

મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની નિયુક્તિ પર પુનર્વિચાર નહીં થાયઃ COA

હૈદરાબાદઃ BCCIના આચરણ અધિકારી ડીકે જૈને શનિવારે કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ સલાહકાર સમિતિના હિતમાં એક નોટિસ મોકલી હતી. સીએસીમાં કપિલ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડનો સમાવેશ થયો હતો. જેમાં હાલમાં ભારતના મુખ્ય કૉચની પસંદગી કરાઇ હતી.

મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીની નિયુક્તિ પર પુનર્વિચાર નહીં થાય
author img

By

Published : Sep 29, 2019, 8:22 PM IST

COA પ્રમુખ વિનોદ રાયનું નિવેદનઃ

સીઓએ પ્રમુખ વિનોદ રાયે રવિવારે ભારતના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીની નિયુક્તિના પ્રશ્ન વિશે એક વેબસાઇટમાં કહ્યું હતું કે, 'એવો કોઇ પ્રશ્ન નથી.' મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સદસ્ય સંજીવ ગુપ્તાએ આ ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ સમિતિએ ઓગસ્ટમાં રવિ શાસ્ત્રીને મુખ્ય કૉચ તરીકે પસંદ કર્યા હતાં.

Etv Bharat, Cricket News
મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીની નિયુક્તિ પર પુનર્વિચાર નહીં થાયઃ

શાંતા રંગાસ્વામીએ આપ્યું રાજીનામુઃ

મહત્વનું છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન શાંતા રંગાસ્વામીએ BCCIના આચરણ અધિકારી ડીકે જૈન દ્વારા હિતોના ટકરાવની નોટિસ મોકલ્યા બાદ ક્રિકેટ સલાહકાર સમિતિ સભ્ય અને ભારતીય ક્રિકેટ સંઘે નિર્દેશક પદ પરથી રાજીનામુ આપ્યું હતું.

પ્રશાસકોની સમિતિના સભ્ય રવિન્દ્ર થોડગે જણાવ્યું કે, એવી કોઇ સંભાવના જ નથી. રવિન્દ્રે કહ્યું કે, 'સીએસીના ગઠન પહેલા અમે સભ્યોને નો કંફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જમા કરવા માટે કહ્યું હતું અને BCCIની તપાસમાં પણ તેની સાચુ અર્થવામાં આવ્યું હતું.'

કોઇ પ્રશ્ન નથીઃ

રવિન્દ્રએ કહ્યું કે, 'સીઓસી માત્ર એક વિશેષ ઉદ્દેશ્ય માટે નિયુક્ત કરવામાં આવી હતી અને જ્યાં સુધી નિયુક્તિ સંબંધ છે, આ કાનુની રૂપે કરવામાં આવી છે અને અમે પહેલેથી જ એક કરાર કર્યો હતો, તેથી હવે કોઇ પણ બદલાવનો પ્રશ્ન જ નથી.'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/ravi-shastris-appointment-not-under-scanner-says-coa/na20190929152644530

मुख्य कोच रवि शास्त्री की नियुक्ति पर पुर्नविचार नहीं होगा : COA

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.