હૈદરાબાદ : પાકિસ્તાનના બોલર મોહમ્મદ આસિફે કહ્યું કે, સ્પોટ ફિક્સિગમાં સામેલ થનારો તે પ્રથમ ખેલાડી નહતો કે ન તો છેલ્લો ખેલાડી હતો. ક્રિકેટ બોર્ડે બીજા ખેલાડીઓની જેમ એક તક આપવાની જરૂરત હતી.
ઉલ્લેખનિય છે કે, આસિફ પર 2010ના રોજ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ફિક્સિંગનો આરોપના કારણે 7 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.