BCCIએ ગુરુવારે ઓક્ટોબર 2019 થી સપ્ટેમ્બર 2020 સુધીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 27 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમે છે. જો કે, ધોનીની બાદબાકી થતાં કરિયર સમાપ્ત થવાના એધાંણ છે.
કોન્ટ્રેક્ટ યાદીમાં કોન સામેલ છે.
- ગ્રેડ A+ (વાર્ષિક 7 કરોડ): વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ
- ગ્રેડ A 5 (વાર્ષિક 5 કરોડ): અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, કે.એલ રાહુલ, શિખર ધવન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ, ઋષભ પંત
- ગ્રેડ B (3 વાર્ષિક કરોડ) રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ
- ગ્રેડ C (1 વાર્ષિક કરોડ) કેદાર જાધન, નવદીપ સૈની, દીપક ચાહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયર ઐયર, વોશિંગ્ટન સુંદર