ETV Bharat / sports

સંગકારાએ રસેલ સાથેના વિવાદને યાદ કરતા કહ્યું... - તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલી

સંગકારાએ એક શો પર કહ્યું, ' મને એક વન ડે મેચ યાદ છે જેમાં તેને રસેલ આર્નલ્ડ સાથે વિવાદ થયો હતો. મને લાગે છે કે દાદાને ચેતવણી આપી હતી અને અંપાયરે તેની ફરીયાદ પણ કરી હતી.

સંગકારાએ રસેલ સાથેના વિવાદને યાદ કરતા કહ્યું...

author img

By

Published : Jul 13, 2020, 6:21 PM IST

મુંબઇ: શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગકારાએ 2002 ચેમ્પિયન ટ્રોફીની એક ઘટના યાદ કરી હતી. જ્યારે ભારતીય ટીમના તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલી તેના ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતાં. તે વર્ષ ચેમ્પિયન ટ્રોફીની બે મેચ વરસાદના કારણે ઘોવાઇ ગયા અને ભારત-શ્રીલંકાને સંયુક્ત રીતે વિજેતા જાહેર કર્યા હતાં.

સંગકારાએ એક શો પર કહ્યું કે, ' મને એક વન ડે મેચની ઘટના યાદ છે જ્યાં રસેલ આર્નલ્ડ સાથે વિવાદ સર્જાયો હતો. મને લાગે છે કે દાદાને અંતિમ ચેતવણી આપવામાં આવી હતી અને અંપાયરે તેની ફરિયાદ કરી હતી.

તેઓએ કહ્યું, ' દાદા અમારા ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમારી સાથે વાત કરી અને કહ્યું કે જો આવુ ચાલતુ રહ્યું તો પ્રતિબંધિત થઇ જશે. અમે કહ્યું હતુ કે ચિંતા ન કરો આપણે તેને બઢાવો નહી આપીએ અને કંઇ નહી થાય.

આર્નલ્ડ આ મેચમાં સતત પિચની વચ્ચે આવી રહ્યો હતો અને ગાંગુલી દરેક સમયે તેને યાદ કરાવતા હતા કે તે એવુ ન કરે. જેમાં અંપાયરે દાખલ થવુ પડ્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.