ETV Bharat / sports

કારગિલ વિજય દિવસ પર ખેલ જગતે શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ

વિજય દિવસના અવસરે ખેલ જગતે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોને યાદ કર્યા હતા.

Kargil Diwas
Kargil Diwas
author img

By

Published : Jul 26, 2020, 7:08 PM IST

હૈદરાબાદઃ કારગિલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ પર આજે સમગ્ર દેશ શહીદોને નમન કરી રહ્યો છે. કારગિલ યુદ્ધ, જેને ઑપરેશન વિજયના નામથી પણ ઓળખાય છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે મે-જુલાઈ 1999 વચ્ચે કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં થયેલા સશસ્ત્ર સંઘર્ષનું નામ છે.

  • Saluting the valour and courage of our brave hearts of the Indian Armed Forces who laid down their lives fighting for our Nation, all to keep all of us safe. 🙏🏼 Jai Hind 🇮🇳 #KargilVijayDiwas

    — Virat Kohli (@imVkohli) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને ભારતની જમીન પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક ઇરાદાને ધ્વસ્ત કરતા તેને પાછળ જવા મજબૂર કર્યા હતા. આ યુદ્ધમાં ભારતીય સેનાના કેટલાય જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

  • The countless stories of valour & selfless sacrifices of our 🇮🇳 Defence Forces during the Kargil War are awe-inspiring.
    We shall always remain indebted to their service to our nation! 🙏🏻 #KargilVijayDiwas pic.twitter.com/qfrMNZybun

    — Sachin Tendulkar (@sachin_rt) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતના વીર જવાનોની શહાદતને યાદ કરતા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓની સાથે-સાથે તમામ ખેલ જગતે વિજય દિવસના અવસર પર સોશિયલ મીડિયા પર સંદેશો લખ્યો હતો.

  • We shall never forget the invincible spirit and valour of the heroes who sacrifice their lives for our nation's safety.
    Proud of our armed forces.
    Jai Hind! 🇮🇳#KargilVijayDiwas pic.twitter.com/YCBJzjPpPh

    — Ajinkya Rahane (@ajinkyarahane88) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહાન બૅટ્સમેન સચિન તેંડૂલકરે ટ્વીટ કર્યું કે, કારગિલ યુદ્ધ દરમિયાન આપણા રક્ષાબળોની બહાદુરી અને નિસ્વાર્થ બલિદાનની અગણિત કહાણીઓ છે, જેમણે આપણા રાષ્ટ્ર માટે લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આ બધું તેમણે આપણી સુરક્ષા માટે કર્યું છે. જય હિન્દ #KargilVijayDiwas"

ટીમ ઇન્ડિયાના પૂર્વ ટેસ્ટ વિશેષજ્ઞ વીવીએસ લક્ષ્મણે વિજય દિવસનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, #KargilVijayDiwas પર બધા બહાદુરોને શ્રદ્ધાંજલિ. આપણે હંમેશા આપણા સશસ્ત્ર બળોની વીરતા અને બલિદાનના ઋણી છીએ. જય હિન્દ.

  • Remembering the selfless sacrifices of our brave soldiers who gave up their lives protecting our nation. 🙏 #KargilVijayDiwas

    — K L Rahul (@klrahul11) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતીય ક્રિકેટ ટીમના કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, #OperationVijay આપણા જવાનોના સાહસ અને બલિદાનનું પ્રતીક છે. આવો આપણે બધા ભારતીય સશસ્ત્ર બળોના દ્રઢ સંકલ્પ અને નિર્ણાયક નેતૃત્વને યાદ કરીએ, જેથી ભારતની જીત થઇ છે. જય હિન્દ.

દિગ્ગજ બૉલર વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું કે, તે બધા શહીદોને મારી શ્રદ્ધાંજલિ જેમણે આપણી રક્ષા કરી છે. આ સાથે જ આપણી રક્ષા કરતા બધા સૈનિકોને મારા સલામ. તમે છો તો અમે છીએ. #KargilVijayDivas"

  • Bowing my head in reverence and remembrance of all the heroes of the Kargil war on the 21st #VijayDiwas today. A salute to our Armed Forces for their exemplary valour. Forever indebted to you. #CourageInKargil @rajnathsingh @adgpi

    — Deepa Malik (@DeepaAthlete) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ ટ્વીટર પર લખ્યું કે, કારગિલ #વિજય_દિવસ_યુદ્ધમાં શહીદ થયેલા માં ભારતીના સાચા વીર બહાદુર સૈનિકોને મારા શત શત નમન. કારગિલ #વિજય_દિવસ #KargilVijayDivas #VijayDiwas".

  • I salute the courage and selflessness of our brave soldiers on the occasion of Kargil Vijay Diwas. The armed forces are our nation's pride, and we will forever be indebted to them. Jai Hind 🇮🇳 🙏🏻#KargilVijayDiwas pic.twitter.com/G0xW4j3W32

    — Gagan Narang (@gaGunNarang) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.