ETV Bharat / sports

તેંડુલકર સહિત ભારતના દિગ્ગજ ક્રિકેટરો કોરોના વિરુદ્ધની લડાયમાં થયા સામેલ - કોરોના વાઈરસ સામે લડત

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચીન તેડુંલકરે શુક્રવારે કોરોના વાઈરસની મહામારી સામે લડવા 50 લાખ રૂપિયાનું દાન કર્યુ છે. દેશમાં કોરોના વાઈરસના કારણે 17 લોકોના મૃત્યુ થયા છે.

Sachin Tendulkar
Sachin Tendulkar
author img

By

Published : Mar 28, 2020, 3:23 PM IST

નવી દિલ્હીઃ સચીન તેંડુલકર દ્વારા કોરોના વાઈરસ સામે લડવા દાન કરવામાં આવેલી રકમ ભારતના અન્ય ખેલાડીઓ કરતા સૌથી વધુ છે. કેટલાક ખેલાડીઓએ તેમનો પગાર દાનમાં આપ્યો છે. જ્યારે કેટલાક લોકોએ કોરોના સામે લડવા માટે તબીબી સાધનો દાન કર્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સચીને કોરોના વાઈરસ સામેની લડાઇમાં સામેલ થવા માટે વડાપ્રધાન રાહત ભંડોળ અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 25-25 લાખનું યોગદાન આપવાનો નિર્ણય કર્યો છે. તેનો નિર્ણય હતો કે, તે બંને ભંડોળમાં ફાળો આપવા માગે છે.

  • We all are responsible for ensuring that those who have tested positive for #COVID19 receive all our love and care & don’t feel any stigma.

    We must all practice #SocialDistancing but we shouldn’t isolate them from our society!

    We can win this war only by supporting each other. pic.twitter.com/riPDQE0knf

    — Sachin Tendulkar (@sachin_rt) March 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જણાવી દઈએ કે, સચીન ટેંડુલકર અનેક ચેરેટી જોડાઈ રહ્યો છે અને ઘણીવાર સામાજીક મુદાઓ પણ ઉઠાવ્યા છે. ઘણા લોકોની મદદ કરી છે, પણ તેને ક્યારેય જાહેર કરવામાં આવ્યા નથી.

સચિન તેંડુલકર
સચિન તેંડુલકર

અન્ય ક્રિકેટરો જોમ કે, યુસુફ અને ઇરફા પઠાણે વડોદરા પોલીસ અને આરોગ્ય વિભાગને 4000 ફેસ માસ્ક દાન કર્યા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ પુણેની એક NGO દ્વારા 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

વર્તમાન BCCIના અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન ક્રિકેટર સૌરવ ગાંગુલીએ કોરોનની મહામારી સામે લડવા 21 દિવસના લોકડાઉનથી પ્રભાવિત થયેલા લોકોને ટેકો આપવા આગળ આવ્યો છે. ગાંગુલી વંચિત લોકોને 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.