ETV Bharat / sports

IND vs SA: ભારતે જીત્યો ટોસ, શાહબાજ નદીમની ડેબ્યુ મેચ - શાહબાજ નદીમ

રાંચીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 જી ટેસ્ટ મેચ શરુ થઇ છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

3rd test IND vs SA
author img

By

Published : Oct 19, 2019, 10:38 AM IST

ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સ્પિનર શાહબાજ નદીમ આજે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યું કરશે.

સંભવીત બંન્ને ટીમ:

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ

સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, ક્વિન્ટન ડિકોક, ઝુબેર હમઝા, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવુમા, હેનરીક ક્લાસેન (વિકેટકીપર), જ્યોર્જ લિંન્ડે, ડેન પીટ, કગિસો રબાડા, એનરિક નોર્ટજે, લુંગી એનગિડી

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/sports/cricket/cricket-top-news/ind-won-the-toss-and-choose-to-bat/na20191019091429053

INDvsSA: भारत ने जीता टॉस, शाहबाज नदीम करेंगे डेब्यू

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.