ETV Bharat / sports

ત્રીજી ટેસ્ટ: ભારતે 497/9 ઇનિંગ ડિકલેર કરી, રોહિતની પ્રથમ બેવડી સદી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની છેલ્લી મેચ રાંચીની જે.એસ.સી.એસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે પ્રથમ ઈનિંગ 497/9 ડિક્લેર કરી હતી. રોહિત શર્માએે ટેસ્ટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. અજિંકય રહાણેએ 115 રન બનાવ્યાં હતા. દક્ષિણ આફ્રિકા તરફથી એલ જોર્જે 4 વિકેટ ઝડપી હતી. રબાડાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

rohit
author img

By

Published : Oct 20, 2019, 11:52 AM IST

Updated : Oct 20, 2019, 3:07 PM IST

ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં મયંક અગ્રવાલ 10, ચેતેશ્વર પુજારા 0 અને વિરાટ કોહલી 12 રને આઉટ થયા હતાં.

ઉપકેપ્ટન અજિંકય રહાણેએ ટેસ્ટ કેરિયરની 11મી સદી ફટકારી છે. અજિંકય રહાણેએ છેલ્લે ઓગસ્ટ 2019માં વેસ્ટઈન્ડિઝની સામે ટેસ્ટમાં સદી ફટકારી હતી.

રોહિત શર્માએ ટેસ્ટ સીરિઝમાં 3 સદી ફટકારી છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 224 રન કર્યા છે.

ઉલ્લખનીય છે કે, ભારત બે ટેસ્ટ મેચમાં વિજય મેળવીને સીરિઝ જીતી લીધી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/sports/cricket/cricket-top-news/ajinkya-rahane-ends-3-year-hundred-drought-at-home/na20191020112050046

INDvsSA: तीन साल बाद घरेलू मैदान पर रहाणे ने लगाया शतक

Conclusion:
Last Updated : Oct 20, 2019, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.