આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ આ મૅચમાં ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ ત્રણ મૅચોની ટી-20 સીરીઝમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમે પોતાની ટીમમાં કોઇ બદલાવ કર્યો નથી.
ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 22 રને જીતી હતી.તે સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ વિરુદ્ધ 8 વર્ષ પછી વિદેશમાં સિરીઝ જીત્યું છે. ટીમ છેલ્લે 2011માં કિંગ્સ્ટન ખાતે સિરીઝ જીતી હતી. તેમજ વિન્ડીઝ સામે સતત બીજી ટી-20 સિરીઝમાં જીત મેળવી છે.
જ્યારે વેસ્ટ ઈન્ડિઝએ જૉન કૈમ્પવેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત | વેસ્ટઇંડીઝ |
વિરાટ કોહલી (કૅપ્ટન) | કાર્લીસ બ્રૈથેવટ (કૅપ્ટન) |
રોહિત શર્મા | સુનીલ નરેન |
શિખર ધવન | ઇવિન લુઇસ |
મનીષ પાંડે | નિકોલસ પૂરન (વિકેટકીપર) |
ઋષભ પંત (વિકેટકીપર) | કેરન પોલાર્ડ |
કૃણાલ પાંડ્યા | શિમરન હેટમાયેર |
રવિન્દ્ર જાડેજા | શેલ્ડન કૉટરેલ |
ભુવનેશ્વર કુમાર | રોવમૈન પાવેલ |
વોશિંગટન સુંદર | કીમો પૉલ |
ખલીલ અહમદ | ખરી પિયરે |
નવદીપ સૈની | ઓશાને થૉમસ |