ETV Bharat / sports

રાજકોટમાં 17 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડેની તૈયારીઓ શરૂ - ખંઢેરી સ્ટેડિયમ

રાજકોટ: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી 17 જાન્યુઆરી 2020ના રોજ વન-ડે મૅચ રમાનાર છે. જેને લઈને ફરી એકવખત રાજકોટવાસીઓમાં ક્રિકેટ મૅચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

rajkot
rajkot
author img

By

Published : Dec 28, 2019, 11:30 AM IST

વિગતો મુજબ, આગામી જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા-ભારત સાથે ત્રણ વન-ડે મૅચ રમશે. જેમાં બીજો વન-ડે મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમને મળ્યો છે. રાજકોટમાં મૅચ રમનાર હોય તેની ટિકિટનું વહેંચાણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

ખંઢેરી સ્ટેડિયમમાં 17 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાશે

જેમાં ઓનલાઈન ટિકિટનું વહેંચવામાં 1 જાન્યુઆરીથી તેમજ આઉટલેટ વહેંચણ 9 જાન્યુઆરીથી થશે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ અગાઉ પર રાજકોટમાં બે મેચ રમી ચુકી છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના વન-ડે મૅચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Intro:રાજકોટમાં 17જાન્યુઆરીએ ભારત- ઓસ્ટ્રેલિયા બચ્ચે વન-ડે તૈયારીઓ શરૂ

રાજકોટ: રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આગામી 17 જાન્યુઆરી 2020ના રોજ વન-ડે મેચ રમાનાર છે. જેને લઈને ફરી એકવખત રાજકોટવાસીઓમાં ક્રિકેટ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા ભારત સાથે ત્રણ વન-ડે મેચ રમશે. જેમાં બીજો વન-ડે મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમને મળ્યો છે. રાજકોટમાં મેચ રમનાર હોય તેની ટિકિટનુપન વહેંચાણ આગામી દિવસોમાં શરૂ કરવામાંઆવનાર છે. જેમાં ઓનલાઈન ટિકિટનું વહેંચવામાં 1 જાન્યુઆરીથી તેમજ આઉટલેટ વહેંચણ 9 જાન્યુઆરીથી થશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટિમ અગાઉ પર રાજકોટમાં બે મેચ રમી ચુકી છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના વન-ડે મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યોંછે.

Body:રાજકોટમાં 17જાન્યુઆરીએ ભારત- ઓસ્ટ્રેલિયા બચ્ચે વન-ડે તૈયારીઓ શરૂ
Conclusion:રાજકોટમાં 17જાન્યુઆરીએ ભારત- ઓસ્ટ્રેલિયા બચ્ચે વન-ડે તૈયારીઓ શરૂ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.