ETV Bharat / sports

જાણો શું છે World Test Championship? ક્યારે અને કોની સાથે થશે ભારતની ટક્કર, જાણો પૂર્ણ શેડ્યૂલ

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસિક એશેઝની શરૂઆત 1 ઓગસ્ટથી થશે. આ સાથે જ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ટેસ્ટ વર્લ્ડ કપ)ની શરૂઆત પણ થઈ જશે. એશેઝની પ્રથમ ટેસ્ટ એજબેસ્ટન ખાતે રમાશે.

india
author img

By

Published : Jul 28, 2019, 9:47 PM IST

Updated : Jul 29, 2019, 7:03 AM IST

ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બનાવવા માટે ICCએ આ પહેલ કરી છે. ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનું પ્રથમ એડિશન જૂન 2021 સુધી ચાલશે. જ્યારે ફાઈનલ મેચ જૂન 2021માં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. તો બીજી તરફ આ એડિશનના સમાપ્ત થયા બાદ બીજા એડિશનની શરૂઆત શરૂ થશે, જે એપ્રિલ 2023 સુધી ચાલશે.

ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ કરવાનું એલાન કર્યું હતુ. ICC ને આ ચેમ્પિયનશિપનો વિચાર 2009માં આવ્યો હતો. 2010માં આ વિચારને સ્વીકૃતિ આપવામાં આવી હતી. ICC ઈચ્છતું હતું કે, 2013માં આની શરુઆત કરવામાં આવે. પરંતુ કેટલાક કારણોને લીધે આ શક્ય બન્યું નહોતું અને હવે આની શરૂઆત 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ વર્સેસ ઓસ્ટ્રેલિયાની મેચથી થશે.

કેટલી ટીમ ભાગ લેશે...

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ રેંકિંગમાં ટોચના 9 દેશો વચ્ચે 2 વર્ષ સુધી ચાલશે. આ દરમિયાન બધી જ ટીમ 6 ટેસ્ટ સીરિઝ રમશે. જેમાં 3 સીરિઝ તેઓ ઘરમાં અને 3 વિદેશમાં રમાશે. જો કે, આ ચેમ્પિયનશિપ રાઉન્ડ-રૉબિન આધાર પર નહીં હોય, જેમાં બધી જ ટીમનો એકબીજાની વિરુદ્ધ રમવાનું જરૂરી હોય છે. અંતે જે 2 ટીમના સૌથી વધુ પોઈન્ટ હશે તેઓ વચ્ચે ઈંગ્લેન્ડમાં જૂન 2021માં ફાઈનલ રમાશે.

આ સીરિઝમાં કુલ 120 પોઈન્ટ હશે જે દરેક મેચના આધારે નક્કી કરવામાં આવશે. 1-2 ટેસ્ટ મેચની સીરિઝમાં મહત્તમ 60 પોઇન્ટ પ્રાપ્ત કરી શકાશે. જ્યારે 5 મેચની સીરિઝમાં દરેક મેચમાંથી મહત્તમ 24 પોઈન્ટ મેળવી શકાશે. ટાઈ મેચમાં જીતેલા મેચ કરતા અડધા પોઈન્ટ મળશે. તો બીજી તરફ ડ્રો થવા પર જીતના પોઇન્ટનો ત્રીજા ભાગ હશે.

જાણો શું છે World Test Championship?

ટેસ્ટ જીત ટાઈ ડ્રો હાર
2 60 30 20 0
3 40 20 13.3 0
4 30 15 10 0
5 24 12 8 0

જુઓ કોની વચ્ચે અને ક્યારે થશે ટક્કર...

ICC

ટીમ મેચ હોમ વિદેશ આ દેશ સાથે મેચ નહીં
1 ભારત 18 10 (દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ) 8 (વેસ્ટ ઈંડિઝ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) પાકિસ્તાન, શ્રીલંકા
2 ન્યૂઝીલેન્ડ 14 7 (ભારત, વેસ્ટ ઈંડિઝ, પાકિસ્તાન) 7 (શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ) ઈંગ્લેન્ડ, દ.અફ્રિકા
3 દ. આફ્રિકા 16 9 (ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા) 7 (ભારત, વેસ્ટ ઈંડિઝ, પાકિસ્તાન ) બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ
4 ઈંગ્લેન્ડ 22 11 (ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈંડિઝ, પાકિસ્તાન ) 11 (દ.આફ્રિકા, શ્રીલંકા, ભારત) બાંગ્લાદેશ ન્યૂઝીલેંડ
5 ઓસ્ટ્રેલિયા 19 9 (પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ભારત) 10 (ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, દ.આફ્રિકા) શ્રીલંકા, વેસ્ટ ઈંડિઝ
6 શ્રીલંકા 13 7 (ન્યુઝીલેન્ડ, ઇંગ્લેંડ, બાંગ્લાદેશ) 6 (પાકિસ્તાન, દ. આફ્રિકા, વેસ્ટ ઈંડિઝ) ભારત,ઓસ્ટ્રેલિયા
7 પાકિસ્તાન 13 6 (શ્રીલંકા, બાંગ્લાદેશ, દ. આફ્રિકા) 7 (ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ) ભારત, વેસ્ટ ઈન્ડિઝ
8 વેસ્ટ ઇન્ડીઝ 15 7 (ભારત, દ. આફ્રિકા, શ્રીલંકા) 7 (ઇંગ્લેંડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ) ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન
9 બાંગ્લાદેશ 15 6 (ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ) 9 (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા) ઇંગ્લેન્ડ, દ. આફ્રિકા

Intro:Body:

https://www.amarujala.com/cricket/cricket-news/icc-world-test-championship-2019-schedule-everything-you-need-to-know-about-it?src=hl#&pageId=3

क्या है World Test Championship? कब-कब और किससे होगा भारत का मुकाबला, जानें पूरा शेड्यूल

ऑस्ट्रेलिया और इंग्लैंड के बीच ऐतिहासिक एशेज की शुरुआत एक अगस्त से होगी। इसके साथ ही आईसीसी वर्ल्ड टेस्ट चैंपियनशिप (टेस्ट वर्ल्ड कप) की शुरुआत भी हो जाएगी। एशेज का पहला टेस्ट एजबेस्टन में खेला जाएगा।

आईसीसी ने यह पहल टेस्ट क्रिकेट को और रोमांचक और प्रतिस्पर्धी बनाने के लिए की है। आईसीसी टेस्ट चैंपियनशिप का पहला एडिशन जून 2021 तक चलेगा, जबकि इसका फाइनल जून 2021 में लॉर्ड्स के ऐतिहासिक मैदान पर खेला जाएगा। वहीं, इस एडिशन के समाप्त होने के बाद दूसरे एडिशन की शुरुआत होगी, जो अप्रैल 2023 तक चलेगी। यहां देखें पूरा शेड्यूलः

क्या है आईसीसी वर्ल्ड टेस्ट चैंपियनशिप?

टेस्ट क्रिकेट को जिंदा रखने के लिए आईसीसी ने वर्ल्ड टेस्ट चैम्पियनशिप कराने का एलान किया था। आईसीसी को इस चैम्पियनशिप का विचार 2009 में आया था। 2010 में इसे स्वीकृति दे दी गई थी। आईसीसी चाहती थी कि 2013 में इसकी शुरुआत हो जाए, लेकिन कुछ कारणों की वजह से ऐसा हो नहीं सका था और अब इसकी शुरुआत एक अगस्त से इंग्लैंड बनाम ऑस्ट्रेलिया के बीच खेली जाने वाली एशेज से होगी। 

कितने टीमें हिस्सा लेंगी

आईसीसी टेस्ट  चैंपियनशिप रैंकिंग में काबिज शीर्ष नौ देशों के बीच दो साल तक खेली जाएगी। इस दौरान सभी टीमें छह टेस्ट सीरीज खेलेंगी। इसमें तीन सीरीज वे घर में और तीन विदेश में खेलेंगी। हालांकि, यह चैंपियनशिप राउंड-रॉबिन आधार पर नहीं होगी, जिसमें सभी टीमों को एक-दूसरे के खिलाफ खेलना जरूरी हो। आखिर में जिन दो टीमों के सबसे ज्यादा अंक होंगे, उनके बीच इंग्लैंड में जून 2021 में फाइनल खेला जाएगा।

ऐसे मिलेंगे प्वाइंट्स

हर सीरीज के कुल 120 पॉइंट्स होंगे, जो हर सीरीज में मैचों के आधार पर तय होंगे। एक दो टेस्ट मैच की सीरीज में अधिकतम 60 अंक हासिल किए जा सकेंगे जबकि पांच मैचों की सीरीज में हर मैच से अधिकतम 24 अंक हासिल किए जा सकते हैं। टाई मैचों में जीत के मुकाबले आधे अंक मिलेंगे। वहीं ड्रॉ होने पर जीत के एक-तिहाई अंक मिलेंगे। 

टेस्ट    जीत    टाई    ड्रॉ    हार

2 टेस्ट    60    30    20    0

3 टेस्ट    40    20    13.3    0

4 टेस्ट    30    15    10    0

5 टेस्ट    24    12    8    0

देखें कौन किससे कब भिड़ेगा

आईसीसी

टेस्ट रैंकिंग    टीम    कुल मैच    होम    विदेश    इन देशों से मैच नहीं

1    भारत    18    10 (द. अफ्रीका, इंग्लैंड, बांग्लादेश)    8 (वेस्टइंडीज,न्यूजीलैंड,ऑस्ट्रेलिया)    पाकिस्तान,श्रीलंका

2    न्यूजीलैंड    14    7 (भारत,वेस्टइंडीज,पाकिस्तान)    7 (श्रीलंका,ऑस्ट्रेलिया,बांग्लादेश)    इंग्लैंड, द.अफ्रीका

3    द. अफ्रीका    16    9 (इंग्लैंड,श्रीलंका,ऑस्ट्रेलिया)    7 (भारत,वेस्टइंडीज,पाकिस्तान)    बांग्लादेश,न्यूजीलैंड

4    इंग्लैंड    22    11 (ऑस्ट्रेलिया,वेस्टइंडीज,पाकिस्तान)    11 (द.अफ्रीका,श्रीलंका,भारत)    बांग्लादेश,न्यूजीलैंड

5    ऑस्ट्रेलिया    19    9 (पाकिस्तान,न्यूजीलैंड,भारत)    10 (इंग्लैंड,बांग्लादेश,द. अफ्रीका)    श्रीलंका,वेस्टइंडीज

6    श्रीलंका    13    7 (न्यूजीलैंड,इंग्लैंड,बांग्लादेश)    6 (पाकिस्तान,द. अफ्रीकावेस्टइंडीज)    भारत,ऑस्ट्रेलिया

7    पाकिस्तान    13    6 (श्रीलंका,बांग्लादेश,द. अफ्रीका)    7 (ऑस्ट्रेलिया,न्यूजीलैंड,इंग्लैंड)    भारत,वेस्टइंडीज

8    वेस्टइंडीज    15    7 (भारत, द.अफ्रीका,श्रीलंका)    7(इंग्लैंड,न्यूजीलैंड,बांग्लादेश)    ऑस्ट्रेलिया,पाकिस्तान

9    बांग्लादेश    15    6 (ऑस्ट्रेलिया,न्यूजीलैंड,वेस्टइंडीज)    9 (भारत,पाकिस्तान,श्रीलंका)    इंग्लैंड, द.अफ्रीका

Conclusion:
Last Updated : Jul 29, 2019, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.