ગંભીરએ ટ્વિટ કરીને લખ્યું કે, સંજૂ સેમસન દ્વારા આ શાનદાર અને સાચા માયનામાં ગેફમાં રમવામાં આવ્યો શોર્ટ. ટી-20 ટીમમાં પસંદ થવા બદલ શુભેચ્છાઓ. હલકા હાથ ફુર્તીલા પગ અને ઉમ્મીદ છે કે સંતુલીત માથુ.. જાઓ સંજૂ આ તારો ક્ષણ છે જે લાંબા સમયથી બાકી હતો.
ગંભીર લાંબા સમયથી સંજૂને ટીમમાં પસંદ કરવા માટે હિમાયત કરી રહ્યા હતા. સંજૂ લાંબા સમય સુધી ટીમનો દરવાજો ખટખટાવી રહ્યો હતો. સંજૂએ હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં પસંદીકારોમાં પસંદગી કરવા માટે મજબૂર કરી દીધા