સિડની : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો સ્ટાર બેટસ્મેન ડેવિડ વૉર્નર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે ટિક ટોક વીડિયો શેર કર્યો છે. વોર્નર તેમની પત્ની કૈડિસ અને 2 પુત્રીઓની સાથે મસ્તી કરતો વીડિયો બનાવે છે. તેમણે તેલુગૂ સ્ટાર મહેશ બાબૂના ફિલ્મ સીરીલેરુ નીકેવ્વરુના મશહુર ગીત માઈન્ડ બ્લૉક પર ડાન્સ કર્યો હતો. જેમાં તેમનો સાથ કૈડિસે આપ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ વિશે ખુલાસો કરતા વૉર્નરે જણાવ્યું 50 વખત તે તેમની પત્ની સાથે ડાન્સ સ્ટેપની કોપી કરી હતી. કેપ્શનમાં લખ્યું 50 વખત કોશિષ કર્યા બાદ અમે સફળ થયા. કેપ્શન સાથે મહેશ બાબૂને ટેગ પણ કર્યો છે.
33 વર્ષીય બેટસ્મેન વૉર્નરની હૈદરાબાદમાં મોટી ફેન્સ ફૉલોઈંગ છે. જેના પાછળનું કારણ છે કે, આઈપીએલમાં સનરાઈર્ઝ હૈદરાબાદ માટે રમે છે. તેમને જણાવી દઈએ કે, આ પહેલા પણ વૉનર ધણી વખત તેલુગૂ ફિલ્મના ડાયલોગ પર લિપ્સિંગ કરતા અને તેલુગૂ ગીત પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો હતો.
મહેશબાબુની વર્ષ 2006ની તેલુગૂ ફિલ્મ પોકિરીના ડાયલૉગ પર લિપ્સિંગ કરી રહ્યો હતો. કોરોના વાયરસના કહેરના કારણે વૉર્નર ઘર પર જ છે. તેમને ટિકટોક બનાવ્યો છે.જ્યારે તે ટિકટોક પર આવ્યો છે ત્યારે તે સોશિયલ મીડિયા પર ખુબ એકટિંવ રહે છે.