ETV Bharat / sports

ડાંગના જીત કુમારની અંન્ડર-19 નેશનલ પ્લેયર્સ લીગ માટે પસંદગી - jeet kumar

ડાંગઃ ક્રિકેટને કેરીયર બનાવવા માટે થનગનતા યુવાનો પૈકીના એક એવા ડાંગના જીત કુમારની અન્ડર-૧૯ નેશનલ પ્લેયર્સ લીગ માટે પસંદગી થતા, તેના જેવા અસંખ્ય યુવાનોમાં નવો જોશ અને ઉમંગનો સંચાર થવા પામ્યો છે.

ડાંગના જીત કુમારની અંન્ડર -૧૯ નેશનલ પ્લેયર્સ લીગ માટે પસંદગી
author img

By

Published : May 20, 2019, 6:19 PM IST

તાજેતરમાં રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા આ માટેના પસંદગી કેમ્પમાં રાજસ્થાન લાયન્સની ટીમ તરફથી રમતા ડાંગના આ યુવકે બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સાથે, બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી મેળવવા ઉપરાંત, અન્ડર-19 નેશનલ પ્લેયર્સ લીગમાં પસંદગી પામવા બદલનું સર્ટિફિકેટ પણ મેળવીને, તેના સપનાઓને સાકાર કરવાની ચાવી હાંસલ કરી લીધી છે.નેશનલ પ્લેયર્સ લીગના પસંદગીકારોએ આ કેમ્પમાં ડાંગ અને ગુજરાત તરફથી ભાગ લેવા ગયેલા આ એકમાત્ર યુવા ખેલાડીમાં વિશ્વાસ વ્યક્ત કરતા, તેને ભારતનો ભાવિ વિકેટકિપર-કમ-બેટ્સમેન ગણાવ્યો હતો.

dang
જીત કુમારની સિદ્ધિઓ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સુજનસિંગ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ ખાતે નેશનલ પ્લેયર્સ લીગ માટેના યોજાયેલા પસંદગી કેમ્પમાં ચંદીગઢ એવેન્જર્સ સામે, રાજસ્થાન લાયન્સ તરફથી રમતા ડાંગના આ યુવાને માત્ર 21 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતા જીત કુમારે 142ના સ્ટ્રાઇક રેટ સાથે આ મેચમાં શાનદાર વિકેટકિપિંગ પણ કર્યું હતું. જેને લઇને તેને બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સહિત બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગોવા ખાતે યોજાનારી નેશનલ પ્લેયર્સ લીગ ઉપર તેની નજર છે તેમ જણાવતા આ ડાંગી યુવકે, ડાંગ અને ગુજરાતને ક્રિકેટની રમતમાં ગૌરવ અપાવવાનાં તેના બુલંદ ઇરાદાને દોહરાવી, આ માટે તે સધન પ્રેક્ટીસ કરી રહ્યો છે, તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

dang
જીત કુમારની સિદ્ધિઓ

જીત કુમારની સિદ્ધિઓ

1-નેશનલ પ્લેયર્સ લીગના સીલેક્શન કેમ્પમાં રાજસ્થાન લાયન્સ તરફથી રમતા

ડાંગના ક્રિકેટર જીત કુમારે બેસ્ટ વિકેટકિપર-બેટ્સમેનનો એવોર્ડ મેળવ્યો :

2-ચંદીગઢ એવેન્જર્સ સામેની મેચમાં ૧૪રની સ્ટ્રાઇક રેટ સાથે

21 બોલમાં 30 રન ફટકારતા બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી પણ અંકે કરી :

3-અંડર-19 નેશનલ પ્લેયર્સ લીગના સીલેક્શન કેમ્પમાં શાનદાર દેખાવ બાદ

ડાંગના જીત કુમારની રાજસ્થાન લાયન્સના વિકેટકીપર તરીકે થઇ પસંદગી

4-સ્પોર્ટ્સ પ્રમોશન ફેડરેશન ઑફ ઇન્ડિયાના પસંદગીકારોએ જીતને ગણાવ્યો

ભારતનો ભાવિ વિકેટકિપર-કમ-બેટ્સમેન :

5-નેશનલ પ્લેયર્સ લીગમાં થયેલી પસંદગી બાદ જીત કુમારની નજર

ગોવા ખાતે રમાનાર આગામી નેશનલ જુનિયર ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર

R_GJ_DANG_01_20_MAY_2019_DANG_NATIONAL_PLAYER_LEG_PHOTO_STORY_UMESH_GAVIT

ડાંગના જીત કુમારની અંન્ડર -૧૯ નેશનલ પ્લેયર્સ લીગ માટે પસંદગી

ડાંગ- આહવા. 
 તાઃ ૨૦ઃ ક્રિકેટને કેરીયર બનાવવા માટે થનગનતા યુવાનો પૈકીના એક એવા ડાંગના જીત કુમારની અન્ડર-૧૯ નેશનલ પ્લેયર્સ લીગ માટે પસંદગી થતા, તેના જેવા અસંખ્ય યુવાનોમાં નવો જોશ, અને ઉમંગનો સંચાર થવા પામ્યો છે.

તાજેતરમાં રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા આ માટેના પસંદગી કેમ્પમાં રાજસ્થાન લાયન્સની ટીમ તરફથી રમતા ડાંગના આ યુવકે બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સાથે, બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી મેળવવા ઉપરાંત, અન્ડર-૧૯ નેશનલ પ્લેયર્સ લીગમા પસંદગી પામવા બદલનું સર્ટિફિકેટ પણ મેળવીને, તેના સપનાઓને સાકાર કરવાની ચાવી હાંસલ કરી લીધી છે.

નેશનલ પ્લેયર્સ લીગના પસંદગીકારોએ આ કેમ્પમાં ડાંગ અને ગુજરાત તરફથી ભાગ લેવા ગયેલા આ એકમાત્ર યુવા ખેલાડીમાં વિશ્વાસ વ્યક્ત કરતા, તેને ભારતનો ભાવિ વિકેટકિપર-કમ-બેટ્સમેન ગણાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, દિલ્હીના સુજનસિંગ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ ખાતે નેશનલ પ્લેયર્સ લીગ માટેના યોજાયેલા પસંદગી કેમ્પમાં ચંદીગઢ એવેન્જર્સ સામે, રાજસ્થાન લાયન્સ તરફથી રમતા ડાંગના આ યુવાને માત્ર ર૧ બોલમાં ૪ ચોગ્ગા, અને 1 છગ્ગાની મદદથી ૩૦ રન ફટકાર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતા જીત કુમારે ૧૪ર ના સ્ટ્રાઇક રેટ સાથે આ મેચમાં શાનદાર વિકેટકિપિંગ પણ કર્યું હતું. જેને લઇને તેને બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સહિત બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં ગોવા ખાતે યોજાનારી નેશનલ પ્લેયર્સ લીગ ઉપર તેની નજર છે તેમ જણાવતા આ ડાંગી યુવકે, ડાંગ અને ગુજરાતને ક્રિકેટની રમતમાં ગૌરવ અપાવવાનાં તેના બૂલંદ ઇરાદાને દોહરાવી, આ માટે તે સધન પ્રેક્ટીસ કરી રહ્યો છે, તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

જીત કુમારની સિદ્ધિઓ 

નેશનલ પ્લેયર્સ લીગના સીલેક્શન કેમ્પમાં રાજસ્થાન લાયન્સ તરફથી રમતા
ડાંગના ક્રિકેટર જીત કુમારે બેસ્ટ વિકેટકિપર-બેટ્સમેનનો એવોર્ડ મેળવયો :
-----
ચંદીગઢ એવેન્જર્સ સામેની મેચમાં ૧૪રની સ્ટ્રાઇક રેટ સાથે
ર૧ બોલમાં ૩૦ રન ફટકારતા બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી પણ અંકે કરી :
-----
અંડર-૧૯ નેશનલ પ્લેયર્સ લીગના સીલેક્શન કેમ્પમાં શાનદાર દેખાવ બાદ
ડાંગના જીત કુમારની રાજસ્થાન લાયન્સના વિકેટકિપર તરીકે થઇ પસંદગી
-----
સ્પોર્ટ્સ પ્રમોશન ફેડરેશન ઑફ ઇન્ડિયાના પસંદગીકારોએ જીતને ગણાવ્યો
ભારતનો ભાવિ વિકેટકિપર-કમ-બેટ્સમેન :
-----
નેશનલ પ્લેયર્સ લીગમાં થયેલી પસંદગી બાદ જીત કુમારની નજર
ગોવા ખાતે રમાનાર આગામી નેશનલ જુનિયર ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર
-------

From 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.