ETV Bharat / sports

#IPL2020 સ્પોન્સરમાંથી VIVO અને BCCI અલગ થયાં, ટૂંક સમયમાં નવો સ્પોન્સર મળવો પડકારજનક

author img

By

Published : Aug 5, 2020, 10:11 AM IST

IPL ટાઇટલ સ્પોન્સરશિપથી VIVO એ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આ જ સમયે બીસીસીઆઈ અને VIVOએ 13મી આવૃત્તિ માટે અલગ થઈ ગયાં છે.

VIVO
VIVO

મુંબઇ: ચીની મોબાઇલ ફોન ઉત્પાદન કંપની VIVO ઇન્ડિયા અને બીબીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2020 આવૃતિ માટે અલગ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, VIVO ઇન્ડિયાએ 2017માં બીસીસીઆઇની સાથે આઈપીએલ માટે પાંચ વર્ષના ટાઇટલ સ્પોન્સરશિપ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરારની કિંમત 2,199 કરોડ રૂપિયા હતી, જે મુજબ VIVOને દર વર્ષે 440 કરોડ ચૂકવવા પડતા હતા.

એક મીડિયા હાઉસના સૂત્રોથી જાણકારી મળી છે કે, VIVO ઇન્ડિયા અને બીસીસીઆઇએ હાલ 13મી સીઝન માટે અલગ થઇ ગયા છે. જ્યારે હવે પછીની સીઝનમાં તે એકબીજા સાથે જોડાશે. તેમજ મળીને ડીલને પૂરી કરી આગળ વધશે.

VIVO ને આઇપીએલ ટાઇટલ સ્પોન્સરમાંથી હટાવી

VIVOના મામલે રાહત મળ્યા બાદ બીસીસીઆઇને હવે ચિંતા છે કે, તે આટલા ટૂંકા સમયમાં બીજા સ્પોન્સર કેવી રીતે વધારશે? દેશમાં ચીન સાથેના યુદ્ધને કારણે તમામ લોકો એકસાથે મળીને ચીનની વિરૂદ્ધ લડી રહ્યા છે, ત્યાં ઘણા સ્પોર્ટ્સ યુનિટ્સએ પણ સાથે મળીને ચીની પ્રાયોજક સાથેના કરાર સમાપ્ત કર્યા હતા, પરંતુ રવિવારે થયેલી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે, બીસીસીઆઇ તમામ સ્પોન્સરને રિટર્ન કરશે. તેમજ સાથે ચીનની મોબાઇલ કંપનીની સ્પોન્સરશિપને પણ રિટર્ન કરશે.

બીસીસીઆઈના આ નિર્ણય પછી લોકો સોશ્યિલ મીડિયા પર ગુસ્સે થયા અને બધાંએ આઈપીએલ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. બીજી તરફ બીસીસીઆઇ માટે એક મોટી મુસીબત આવી પડી છે. તમને જણાવી દઇએ કે, VIVO ડીલ પાછી ખેંચવાના કારણે હવે બીસીસીઆઈને આટલા ટૂંકા સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે. જે કોવિડ કટોકટીને કારણે વધુ મુશ્કેલ છે. એક મોટા મીડિયા હાઉસ સાથે વાત કરતાં સૂત્રોએ કહ્યું કે, "તે તમામ પક્ષોની સુરક્ષા માટે સખત કરાર હતો. બીસીસીઆઈએ એક પ્રયાસ કર્યો છે કે, તેના પર કોઈ કાનૂની અડચણ ન આવે."

આ મામલે બીસીસીઆઇનું કહેવું છે કે, તે ભારતીય ક્રિકેટ પ્રશંસકોની સામાન્ય ભાવનાને તે ગંભીરતાથી લે છે. તેમજ જરૂરી સમાધાનો શોધવા માટે સામાન્ય રીતે તેના હિસ્સેદારો અને ઉદ્યોગ સાથે બેઠક કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.