ETV Bharat / sports

અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત - gujarat

સ્પોર્ટસ ડેસ્ક : અંબાતી રાયડુને વર્લ્ડ કપ 2019માં 15 સભ્યોની ટીમમાં સ્થાન ન મળતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. વર્લ્ડકપ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં રાયડુને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો.

અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત
author img

By

Published : Jul 3, 2019, 5:07 PM IST

રાયડુને વર્લ્ડ કપ-2019માં 15 સભ્યોની ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય ખેલાડીઓ શિખર ધવન અને વિજ્ય શંકર ઘાયલ થવા છતાં પણ તક ન મળતા અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. બંને ઈજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાને ઋષભ પંત અને મંયક અગ્રવાલને તક આપવામાં આવી હતી.

અંબાતી રાયડુ
અંબાતી રાયડુ

રાયડુએ ટ્વિટ કર્યુ કે, વર્લ્ડ કપ જોવા માટે 3-D ચશ્માનો એક સેટ આર્ડર કર્યો છે.

રાયડુએ 47.05ની સરેરાશ સાથે 55 વન-ડેમાં કુલ 1,694 રન બનાવ્યા છે. તેમનો સર્વાધિક સ્કોર 124 રહ્યો છે. રાયડૂએ 3 સદી અને 10 અર્ધશતક પણ ફટકારી છે.રાયડુએ 6 T-20 મેચમાં 10.50ની સરેરાશથી માત્ર 42 રન બનાવ્યા હતા.

Intro:Body:

Ambati Rayudu retire cricket 

વર્લ્ડકપ ટીમમાં પસંદગી ન મળતા, અંબાતી રાયડુએ સંન્યાસની કરી જાહેરાત

SPORTSNEWS gujarat gujaratinews  #AmbatiRayudu cricket #BCCI retire #CWC19 nternational

સ્પોર્ટસ ડેસ્ક : અંબાતી રાયડુને વર્લ્ડ કપ 2019માં 15 સભ્યોની ટીમમાં સ્થાન ન મળતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. વર્લ્ડકપ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે રાયડુને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો.

રાયડુને વર્લ્ડ કપ-2019માં 15 સભ્યોની ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય ખેલાડીઓ શિખર ધવન અને વિજ્ય શંકર ઘાયલ થવા છતાં પણ તક ન મળતા અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. બંને ઈજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાને ઋષભ પંત અને મંયક અગ્રવાલને તક આપવામાં આવી હતી.

રાયડુએ ટ્વિટ કર્યુ કે, વર્લ્ડ કપ જોવા માટે 3-D ચશ્માનો એક સેટ આર્ડર કર્યો છે.

રાયડુએ 47.05ની સરેરાશ સાથે 55 વન-ડેમાં કુલ 1,694 રન બનાવ્યા છે. તેમનો સર્વાધિક સ્કોર 124 રહ્યો છે. રાયડૂએ 3 સદી અને 10 અર્ધશતક પણ ફટકારી છે.રાયડુએ 6 T-20 મેચમાં 10.50ની સરેરાશથી માત્ર 42 રન બનાવ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.