દુબઈઃ ભારતને પહેલો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનને કેપ્ટન રોહિત શર્માની વિકેટ (rohit sharma wicket) મળી છે. હરિસ રઉફના બોલ પર રોહિત ખુશદલ શાહના હાથે કેચ આઉટ થયો હતો. બોલ રોહિત શર્માના બેટની ઉપરની ધારને લઈને હવામાં ઉભો રહ્યો જ્યાં ફખર જમાન અને ખુશદિલ હાજર હતા. અંતે ખુશદિલે કેચ પકડ્યો. હવે કિંગ કોહલી બેટિંગ કરવા ઉતર્યો છે.
-
ASIA CUP 2022. WICKET! 5.1: Rohit Sharma 28(16) ct Khushdil Shah b Haris Rauf, India 54/1 https://t.co/Yn2xZGToSl #INDvPAK #AsiaCup2022
— BCCI (@BCCI) September 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ASIA CUP 2022. WICKET! 5.1: Rohit Sharma 28(16) ct Khushdil Shah b Haris Rauf, India 54/1 https://t.co/Yn2xZGToSl #INDvPAK #AsiaCup2022
— BCCI (@BCCI) September 4, 2022ASIA CUP 2022. WICKET! 5.1: Rohit Sharma 28(16) ct Khushdil Shah b Haris Rauf, India 54/1 https://t.co/Yn2xZGToSl #INDvPAK #AsiaCup2022
— BCCI (@BCCI) September 4, 2022
ભારતનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. બંને બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોને ખૂબ માત આપી છે. ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 54 રન છે. કેએલ રાહુલ 26 અને રોહિત શર્મા 28 રને રમી રહ્યા છે.
-
#INDvsPAK | Skipper Rohit Sharma & KL Rahul score a 50-run partnership within 5 overs in the #AsiaCupT20 Super-4 match
— ANI (@ANI) September 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Photo courtesy: BCCI) pic.twitter.com/eqvjBd4bZ0
">#INDvsPAK | Skipper Rohit Sharma & KL Rahul score a 50-run partnership within 5 overs in the #AsiaCupT20 Super-4 match
— ANI (@ANI) September 4, 2022
(Photo courtesy: BCCI) pic.twitter.com/eqvjBd4bZ0#INDvsPAK | Skipper Rohit Sharma & KL Rahul score a 50-run partnership within 5 overs in the #AsiaCupT20 Super-4 match
— ANI (@ANI) September 4, 2022
(Photo courtesy: BCCI) pic.twitter.com/eqvjBd4bZ0
એશિયા કપ (Asia Cup 2022 IND vs PAK )માં સુપર 4માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે રમાઈ રહી છે. પાકિસ્તાને (pakistan in Asia Cup 2022) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ બંને ટીમો આઠ દિવસમાં બીજી વખત આમને સામને છે. છેલ્લી મેચમાં ભારતનો (india in Asia Cup 2022 ) પાંચ વિકેટે વિજય થયો હતો. હવે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ મેચ જીતીને ફાઈનલમાં જવાનો રસ્તો સરળ બનાવવાનો રહેશે. આ સાથે જ હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બાકીની બે મેચ જીતવી પડશે.
-
Pakistan have won the toss and elect to bowl first.
— BCCI (@BCCI) September 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup202 pic.twitter.com/mxxy1wDwKp
">Pakistan have won the toss and elect to bowl first.
— BCCI (@BCCI) September 4, 2022
Live - https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup202 pic.twitter.com/mxxy1wDwKpPakistan have won the toss and elect to bowl first.
— BCCI (@BCCI) September 4, 2022
Live - https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup202 pic.twitter.com/mxxy1wDwKp
હાર્દિક પંડ્યા વન-મેન શો: જ્યારે રોમાંચની વાત આવે છે ત્યારે ભારત વિ પાકિસ્તાન મેચો હંમેશા વિતરિત કરે છે. છેલ્લો રવિવાર પણ તેનાથી અલગ ન રહ્યો જ્યારે હાર્દિક પંડ્યાના વન-મેન શોએ ભારતને રોમાંચક અંતિમ ઓવરની સમાપ્તિમાં લીટી પર પહોંચાડ્યું, અને રોહિત અપેક્ષા રાખશે કે આ રમતમાં પણ તીવ્રતા જાળવવામાં આવશે. જો કે, ભારતીય ટીમ, પ્રતિભાનું માઇનફિલ્ડ હોવા છતાં, નરમ અંડરબેલી ધરાવે છે અને પાવરપ્લે ઓવર્સમાં ટોચના ક્રમનો સાવચેત અભિગમ તેમાંથી એક છે.
ઈન્ડિયા (પ્લેઈંગ ઈલેવન): કેએલ રાહુલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (W), દીપક હુડા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ
પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): મોહમ્મદ રિઝવાન (W), બાબર આઝમ (C), ફખર જમાન, ખુશદિલ શાહ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ