ETV Bharat / sports

Ind Vs SA: સીરિઝમાં આ ખેલાડીઓ પર રહેશે નજર, નહીં રમે આ સિનિયર ખેલાડી - ક્રિકેટ

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સીરિઝની (T20 Series India Vs South Africa) પહેલી મેચ તારીખ 9 જુને દિલ્હીમાં રમાશે. દિલ્હીના અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં (Arun Jaitley stadium) ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને અર્શદીપસિંહ જેવા ખેલાડીઓને ચાન્સ મળી રહ્યો છે. પણ ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક એવા પણ ખેલાડી છે. જેઓ તાજેતરમાં IPL 2022માં તરખાટ મચાવી ચૂક્યા છે. એટલે એવી આશા છે કે, આ નવા ભારતીય ખેલાડીઓનું દમદાર પર્ફોમન્સ જોવા મળશે.

Ind Vs SA: સીરિઝમાં આ ખેલાડીઓ પર રહેશે નજર, નહીં રમે આ સિનિયર ખેલાડી

author img

By

Published : Jun 6, 2022, 5:56 PM IST

Updated : Jun 6, 2022, 10:58 PM IST

નવી દિલ્હી: IPL 2022 એટલે કે ટુર્નામેન્ટની 15મી સીઝન પૂરી થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામે T20 સીરિઝ (T20 Series India Vs South Africa) રમશે. આગામી ગુરૂવારે આ T20 ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કે.એલ.રાહુલના (Indian Team Captain) નેતૃત્વમાં રમી રહેલી ટીમમાં આ વખતે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ અને દીપક ચાહર જેવા ખેલાડીઓ (Senior Players) જોવા નહીં મળે. જેને સિનિયર ખેલાડી માનવમાં આવે છે.

આ ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર
આ ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર

આ પણ વાંચો: Somnath Temple Repainted : સોમનાથ મંદિરને શા માટે કરાઇ રહ્યું છે કલર કામ

ભારત એક જ મેચ હારી: ટેમ્બા બાવુમાના નેતૃત્વવાળી ટીમ સીરિઝ જીતવા માટે મેદાને ઊતરશે. છેલ્લી બે ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ માત્ર એક વખત જ હારી છે. આવનારી સીરિઝમાં કેટલાક મુખ્ય ખેલાડીઓ પણ હશે. જેના પર સૌ દર્શકો તથા ક્રિકેટ ચાહકોની નજર છે.

આ ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર
આ ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર

રીષભ પંત Vs એનરિક નોર્ટજે: રીષભ પંતે IPL 2022માં 30.91ની એવરેજથી 340 રન ફટકાર્યા છે. એક વાત તો નક્કી છે કે, પંત આ વખતે ડબલ ફોર્મથી રમવાનો છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમમાં નોર્ટજે દમદાર ખેલાડી મનાય છે. જે દિલ્હી કેપિટલ્સમાંથી આવ્યો અને 9 વિકેટ ખેરવી હતી.

આ પણ વાંચો: India-WI Tour: USAના મેદાન પર જોવા મળશે ક્રિકેટ મેચની રસાકસી, જાણો આ કાર્યક્રમ

રાહુલ Vs રબાડા: રાહુલ અને રબાડા બન્ને IPL 2022માં શારદાર પર્ફોમન્સ આપી ચૂક્યા છે. રાહુલે 51.33ની એવરેજથી 616 રન કર્યા અને રબાડાએ 23 વિકેટ ખેરવી હતી. બન્ને આંતરરાષ્ટ્રીય મેચમાં પહેલી વખત સામસામે હશે. T20માં રાહુલ બે વખત રબાડાની ઓવરમાં આઉટ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને આફ્રિકાના ફાસ્ટ બોલર વચ્ચે ટક્કર થશે.

ડીકોક Vs ભુવનેશ્વર કુમાર: IPL 2022માં ડીકોકે 32.29ની એવરેજથી 508 રન કર્યા હતા. લખનૌની ટીમ તરફથી 148.97નો સ્ટ્રાઈરેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ભુવનેશ્વરે 14 મેચમાં 7.34ના ઈકોનોમી રેટથી 12 વિકેટ ખેરવી હતી. પણ ભુવનેશ્વર ટીમનો સૌથી વધુ અનુભવ ધરાવતો બોલર છે.

આ પણ વાંચો: IPL 15ની ટ્રોફી ગુજરાતે જીતી, અભિનેત્રી નતાશાએ મેદાનમાં હાર્દિક પંડ્યાને લગાવ્યો ગળે, જુઓ તસવીરો

ટેમ્બા Vs ચહલ: સાઉથ આફ્રિકા ટીમનો કેપ્ટન બાવુમાં અને લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલ વચ્ચે ટક્કર થશે. યુજવેન્દ્ર T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિકેટ ખેરવનાર ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય બોલર પૈકી એક છે. તાજેતરમાં જ તેણે પર્પલ કેપ જીતી હતી. 17 મેચમાં 7.75ના ઈકોનોમી રેટ સાથે 27 વિકેટ ખેરવી હતી.

આ ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર
આ ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર

ડેવિડ મિલર Vs હર્ષલ પટેલ: ડેવિડ મિલર ગુજરાત ટાઈટન્સમાંથી રમ્યો હતો. જેણે અમદાવાદના મેદાન પર રમીને ટ્રોફી જીતી હતી. આ વખતેની સીઝનમાં મિલરનું પર્ફોમન્સ શાનદાર રહ્યું હતું. જેમાં 68.71ની અવરેજથી 142.73ના સ્ટ્રાઈક રેટ સાથે 481 રન બનાવ્યા હતા. જોકે, હર્ષલ પટેલ પણ સારૂ રમ્યો હતો. પણ ટ્રોફી સુધી પહોંચી શક્યો નથી. મીડલ ઓર્ડરમાં બોલિંગ કરતા ફાસ્ટ બોલર હર્ષલ પટેલ આ વખતે સારૂ પર્ફોમ કરે એવી આશા છે. જેણે IPL 2022માં 7.66ના ઈકોનોમી રેટ સાથે 19 વિકેટ ખેરવી હતી. આ સિવાય જ્યારે પણ પટેલ પ્લેઈંગ ઇલેવનમાં હતો એ મેચ ભારતે જીતી હતી. મિલરને પછાડવા માટે પટેલ શું રણનીતિ અપનાવે છે એ જોવાનું છે.

Last Updated : Jun 6, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.