આમિરખાન પ્રોડક્શન અને વાયકોમ 18 મોશમ પિક્ચર્શ દ્વારા નિર્મિત આ ફિલ્મ, ટોમ હૈંક્સની 1994ની ક્લાસિક" ફોરેસ્ટ ગમ્પ" ની હિંન્દી રીમેક છે.
"સીક્રેટ સુપરસ્ટાર"ના નિર્માતા અદ્નેત ચંદન આ ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અભિનેતા અને લેખક અતુલ કુુલકર્ણીએ લખી છે.
એક્ટરે જણાવ્યું કે, તે "લાલ સિંહ ચડ્ઢા"ના અભિનયમાં 20 KG જેટલુ વજન ઉતારશે અને ફિલ્મના કેટલાક ભાગમાં પાઘડી પણ પહેરશે.
ફિલ્મની શૂટિંગ ઓક્ટોમ્બરમાં શરૂ કરવાની ધારણા સેવાઇ રહી છે.