મુંબઇ: 'આ બૈડ સાલસા વાળા લોકો પોતાના નામથી વિરુદ્ધ છે'. કોલકાતાના યુવા પ્રતિભાશાળી સુમંત મરજૂ અને સોનાલી મજમુદારે, અમેરિકાના ગોટ ટેલેન્ટમાં તાજેતરમાં પોતાના પર્ફોમન્સેથી જજો અને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
અમેરિકાના સૌથી પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો ઑડિશનમાં, 20 વર્ષીય સુમંત અને 15 વર્ષની સોનાલીએ તેમના સ્ટેજનું નામ 'બૈડ' રાખ્યું છે, જે તેમની ડાન્સ એકેડમી બિવાશ એકેડેમી ઑફ ડાન્સનું ટૂંકું રૂપ છે.
આ જોડીનું હાઇ અનર્જી પર્ફોમન્સ અને ઉત્તમ સંકલનથી પેનલમાં બેઠેલા તમામ જજ પ્રભાવિત થઇ ગયા હતા.
જ્યારથી આ શૉ વીડિયો તેની ઑફિશિયલ યૂટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો છે ત્યારે દરેક લોકો આ વીડિયોના દિવાના થઈ ગયા છે.