ETV Bharat / sitara

સુનિધિ ચૌહાણે સુશાંતની છેલ્લી ફિલ્મ "દિલ બેચારા"ના "મસખરી" સોન્ગમાં આપ્યો પોતાનો અવાજ - Mumbai samachar

બોલિવુડના કેટલાંક સોન્ગમાં સાનદાર અવાજ સજાવનારી સિંગર સુનિધિ ચૌહાણે હાલમાં સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ "દિલ બેચારા"ના ગીત "મસખરી"માં તેમનો અવાજ આપ્યો છે. સોન્ગ વીશે સુનિધિએ કહ્યુ કે, “મસખરી” એક મજેદાર સોંગ છે. તેમના કેટલાય સારા મજેદાર હિસ્સાઓ છે.

સુનિધિ ચૌહાણે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ "દિલ બેચારા"ના ગીત "મસખરી"માં તેમનો અવાજ આપ્યો

author img

By

Published : Aug 8, 2020, 5:28 PM IST

મુંબઇઃ મશહૂર પ્લેબેક સિંગર સુનિત ચૈહાણે હાલમાં એક ફિલ્મ, “દિલ બેચાર”નું ગીત "મસખરી"માં તેમનો અવાજ આપ્યો છે. દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની એ છેલ્લી ફિલ્મ હતી.

હૃદય ગટ્ટાનીની સાથે સોન્ગને ધૂન આપનારી સુનિધિએ કહ્યું કે, "મસખરી" એક મજેદાર સોન્ગ છે. જેમના કેટલાય દિલ ચસ્ક અને ખુબ સુરત હિસ્સાઓ છે. રહમાન સરે આ ગીતને કમ્પોઝ કર્યુ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

હૃદય ગટ્ટાની કહે છે કે, સુનિધિની સાથે આ ગીત ગાવાનો અનુભવ ખુબ જ સરસ રહ્યો. સોન્ગ ગાવાનો એક અલગ જ રોમાન્સ છે. અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો કાફી દિલ ચસ્ક છે. મુકેશ છાબડા દ્વારા નિર્દશિત, “દિલ બેચારા” વર્ષ 2014માં આવેલી હોલિવુડની હિટ ફિલ્મ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.