મુંબઇ : ‘નટખટ’ના નિર્દેશક શાન વ્યાસનું કહેવું છે કે, મર્દાનગીના વિશે એક સ્ટોપીનું જિક્ર કરવા માટે ફિલ્મના પહેલા તબક્કામાં તેમણે એક પુરુષ તરીકે લખ્યો, જ્યાં કોઇ મહિલાના વિચાર અને દષ્ટીકોણની કમી હતી.
ફિલ્મમાં વિદ્યા બાલન અને બાળ કલાકાર સાનિકા પટેલ છે અને આને અનુકંપા હર્ષે લખી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વ્યાસ કહે છે, 'ફિલ્મના પહેલા તબક્કામાં મર્દાનગી પર એક સ્ટારીનું જિક્ર કરવા માટે મે એક પુરુષના મનોભાવથી લખ્યુ છે. પરંતુ આમા એક સ્ત્રીના નજરીયાની કમી હતી. જે વધારે અધૂરુ લાગી રહ્યુ હતું. લૈંગિક સમાનતા પર કોઉ ફિલ્મ લખવા માટે એક મહિલા નજરિયાની જરૂર છે. ખાસ કરીને આના નિર્માણમાં તેની ખૂબજ અહેમિયત છે.'
‘નટખટ’માં લૈંગિક સમાનતા પર એક સશક્ત આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું પ્રીમિયર 2 જૂને યૂટ્યૂબ પર ‘વી આર વન એ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ’ના એક હિસ્સાના રૂપમાં થયુ છે.
વિદ્યા બાલન અને રોની સ્ક્રવાલાએ મળીને આને પ્રોડ્યૂસ કરી છે.