ETV Bharat / sitara

કંગના રનૌતે જાવેદ અખ્તર, ઝોયા અને ફરહાન અખ્તરને પૂછ્યો ગંભીર સવાલ: જાણો શું?

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાદ કંગના રનૌત તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કંગનાએ તેના ટ્વિટર હેન્ડલ પર એક લીડિંગ પોર્ટલ સાથે જાવેદ અખ્તર, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરના એક એક્સ્કલુઝિવ ઇન્ટરવ્યુના પ્રોમોને શેર કરતા નેપોટિઝ્મ વિરુધ્ધ સવાલ ઉઠાવ્યા છે.

etv bharat
કંગના રનૌતે જાવેદ,જોયા અને ફરાન અખ્તરને પૂછ્યો ગંભીર સવાલ; જાણો શું ?
author img

By

Published : Jul 24, 2020, 6:30 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મ અને આઉટસાઇડર વિરુદ્ધ ઇન્સાઇડર પર ચર્ચા વધુ તીવ્ર બની છે.

આવી સ્થિતિમાં જાવેદ અખ્તર, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરના એક એક્સ્કલુઝિવ ઇન્ટરવ્યૂ પ્રેક્ષકોની સામે આવવા વાળો છે. જેમાં તે નેપોટિઝ્મ પર વાત કરતા જોવા મળશે.

etv bharat
કંગના રનૌતે જાવેદ,જોયા અને ફરાન અખ્તરને પૂછ્યો ગંભીર સવાલ; જાણો શું ?

ઇન્ટરવ્યુમાં અખ્તર પરિવારની કેટલીક વાતો વાઇરલ થઈ રહી છે, જેના પર કંગનાએ પૂછ્યું છે આમને એ પણ પૂછો કે મને આત્મહત્યા કરવાનું કેમ કહ્યું?

ઇન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અખ્તર કહેતા જોવા મળે છે કે, "જો મારી પાસે પૈસા છે અને હું તેને મારા પુત્ર પર લાગાવા માંગું છું, તો શું તે નેપોટિઝ્મ થઇ ગયુ છે? જો આ તેવુ છે તો દરેક ઇંડસ્ટ્રીમાં નેપોટિઝ્મ છે."

  • Dear Akhtars, #KanganaRanaut D/O AmarDeep Ranaut frm Manali evr asked you fr work or favour? Give everything u hv to ur children,hv u heard of live & let live?Why Bully someone’s daughter wen u love your own so much?Why did you call her to ur house& threaten her ? Pls ans this 🙏 https://t.co/7xSxofYT4G

    — Team Kangana Ranaut (@KanganaTeam) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોતાની વાતની વાત કહેતા ફરહાન અખ્તરે કહ્યું, "જો તમારી અંદર ટૈલેંટ છે, તો તે કોઈક રીતે બહાર આવે છે." તે જ સમયે, ઝોયા અખ્તરે પૂછ્યું, 'જો હું વાળંદ હોઉં, તો હું મારા દુકાન મારા પુત્રને સંભાળવા માટે આપીશ અથવા તે દુકાનને સંભાળવા માટે શહેરના સૌથી સારા વાળંદને શોધીશ.

હવે કંગના રાનૌતની ટીમે આ ઇન્ટરવ્યૂનો પ્રોમો શેર કર્યો અને લખ્યું, 'ડિયર અખ્તર પરિવાર, કંગના રાનૌત, અમરદીપ રનૌતની પુત્રી મનાલીએ . શું તેઓએ ક્યારેય તમારી પાસ કામ માંગ્યુ? તમારી પાસે જે છે તે તમે તમારા બાળકોને ખુશી ખુશી આપો.'

તેમણે આગળ લખ્યું, "ક્યારેય સાંભળ્યું છે, જીવો અને જીવવા દો. તમે તમારા બાળકોને તમારા પૈસા આપો, પરંતુ બીજાના બાળકોને ધમકાવશો નહીં. તમારા બાળકોને ખૂબ પ્રેમ કરો છે તો શા માટે બીજાના બાળકોને ધમકાવો? તમે તેને પોતાના ઘરે બોલાવીને કેમ ધમકાવી હતી? આનો પણ જવાબ આપો.પ્લઝ આનો જવાબ આપો."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.