ETV Bharat / sitara

'આર્ટિકલ 15'ની બોક્સ ઓફિસ પર ધમાલ, પ્રથમ દિવસની 5.02 કરોડની કમાણી - earning

મુંબઇઃ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટકલ 15 એ રીલાઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 5.02 કરોડની કમાણી કરી છે. ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ દર્શકોને ફિલ્મ પસંદ કરવા બદલ આભાર પ્રગટ કર્યો.

્િુપિપ
author img

By

Published : Jun 30, 2019, 3:07 PM IST

અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ "આર્ટકલ 15" રીલીઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.તો ફિલ્મએ પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર 5.02 કરોડની કમાણી કરી છે. તો આફિલ્માં અલગ અલગ જ્ઞાતિના ભેદભાવની વાત રજુ કરવામાં આવી છે તેમ છતા દર્શકો સકારાત્મક પ્રતિક્રીયા આપી હતી. ફિલ્મની લોકચાહ્નાથી પ્રભાવીત થઈને સિન્હા શનિવારે ટ્વીટ કરીને દર્શકોને ક્હયુ હતુ કે "દુનિયાભરના દર્શકોને મારો પ્રેમ મોક્લુ છું"તો આ સાથે જ ફિલ્મ પસંદ કરવા બદલ દર્શકોનો આભાર પ્રગટ કર્યો હતો.તો આ ફિલ્મમાં આયુષ્માન એક પુલિસ ઓફિસરની ભુમિકા ભજવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વ્યવસાય નિષ્ણાંત તરણ આદર્શે જણાવ્યું હતું, કે પ્રથમ દિવસે 'આર્ટિકલ 15 ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. તો બીજા દિવસે પણ પ્રથમ દિવસે કરતા પ્રમામાંણ વધુ પ્રતિસાદ મળ્યો હતો.

Intro:Body:

'आर्टिकल 15' ने पहले दिन कमाए 5.02 करोड़ रुपये

 (18:54) 

मुंबई, 29 जून (आईएएनएस)| आयुष्मान खुराना अभिनीत 'आर्टिकल 15' ने अपनी रिलीज के पहले ही दिन बॉक्स ऑफिस पर 5.02 करोड़ रुपये की कमाई कर ली। निर्देशक अनुभव सिन्हा ने फिल्म को पसंद करने के लिए दर्शकों को धन्यवाद दिया। देश में व्याप्त जातिगत भेदभाव की कहानी को बताने के लिए फिल्म के प्रति दर्शकों की सकारात्मक प्रतिक्रिया रही। इससे खुश सिन्हा ने शनिवार को ट्वीट कर कहा, "दुनियाभर के दर्शकों को अपना प्यार भेज रहा हूं।"

इस फिल्म में आयुष्मान एक पुलिस अफसर की भूमिका निभा रहे हैं।

व्यापार विशेषज्ञ तरण आदर्श ने बताया कि पहला दिन 'आर्टिकल 15' के लिए अच्छा रहा..सुबह इसकी शुरुआत सुस्त रही, लेकिन शाम के शो में भीड़ बढ़ती गई। दूसरे दिन भी इसमें पर्याप्त बढ़ोतरी देखी जानी चाहिए। बड़े शहरों में इसका व्यापार ज्यादा हो रहा है और मल्टीप्लेक्स भी इसमें ज्यादा से ज्यादा अपना योगदान दे रहे हैं।

--आईएएनएस

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

આર્ટિકલ 15 એ પ્રથમ દિવસે કરી જ 5.02 કરોડની કમાણી

મુંબઇઃ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટકલ 15 એ રીલાઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 5.02 કરોડની કમાણી કરી છે.ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ દર્શકોને ફિલ્મ પસંદ કરવા બદલ આભાર પ્રગટ કર્યો.

અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટકલ 15 રીલીઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.તો ફિલ્મએ પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર 5.02 કરોડની કમાણી કરી છે. તો 

ફિલ્માં અલગ અલગ જ્ઞાતિના ભેદભાવની વાત રજુ કરતી દર્શકો સકારાત્મક પ્રતિક્રીયા આપી હતી.  

ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હા લોકચાહ્નાથી પ્રભાવીત થઈને સિન્હા શનિવારે ટ્વીટ કરીને દર્શકોને ક્હયુ હતુ કે "દુનિયાભરના દર્શકોને મારો પ્રેમ મોક્લુ છું"તો આ સાથે જ  ફિલ્મ પસંદ કરવા બદલ  દર્શકોનો આભાર પ્રગટ કર્યો હતો

 અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટકલ 15 એ રીલાઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.તો 

ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ દર્શકોને ફિલ્મ પસંદ કરવા બદલ આભાર પ્રગટ કર્યો.તો આ સાથે શનિવારે સિન્હા ટ્વીટ કરીને દર્શકોને ક્હયુ હતુ કે "દુનિયાભરના દર્શકોને મારો પ્રેમ મોક્લુ છું"

આ ફિલ્મમાં આયુષ્માન એક પુલિસ ઓફિસરની ભુમિકા ભજવી રહ્યો છે. 

વ્યવસાય નિષ્ણાત તારણ આદર્શે જણાવ્યું હતું કે પ્રથમ દિવસે 'આર્ટિકલ 15 ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.