ETV Bharat / sitara

અભિનેત્રી રવીના ટંડને અલગ અલગ અંદાજમાં ફોટોઝનો બનાવ્યો વીડિયો, થઈ રહ્યો છે વાઈરલ

રવીના ટંડન, (Raveena tandon) હિન્દી સિનેમાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક છે રવીના ટંડન. રવીના ટંડન હાલમાં ફિલ્મોમાં ઓછી દેખાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામમાં (Instagram) પોતાનો એક વીડિયો (Video) શેર કર્યો છે, જેમાં તે 'શહેર કી લડકી' ગીત વાગી રહ્યું છે અને વીડિયોમાં રવીનાના અલગ અલગ આકર્ષક અંદાજમાં પડાવેલા ફોટોઝ (Photos) દેખાઈ રહ્યાં છે. આજે પણ રવીનાના ફેન્સ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ વીડિયો ખૂબ વાઈરલ (Viral) થઈ રહ્યો છે.

અભિનેત્રી રવીના ટંડને અલગ અલગ અંદાજમાં ફોટોઝનો બનાવ્યો વીડિયો, થઈ રહ્યો છે વાઈરલ
અભિનેત્રી રવીના ટંડને અલગ અલગ અંદાજમાં ફોટોઝનો બનાવ્યો વીડિયો, થઈ રહ્યો છે વાઈરલ
author img

By

Published : Jun 16, 2021, 4:44 PM IST

  • વીના ટંડનના ઈન્સ્ટાગ્રામ વીડિયોએ મચાવી ધૂમ
  • રક્ષક ગીતના અપડેટેડ વર્ઝન સાથે શેર કર્યો Video
  • વીડિયોમાં રવીનાના અલગ અલગ અંદાજ દેખાઈ રહ્યાં છે

    અમદાવાદઃ રવીના ટંડને (Raveena tandon) આ વીડિયો (Viral Videos) પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે, જેમાં તેણે અલગ અલગ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં તેણે જૂના ફોટોઝ (Photos) પણ અટેચ કર્યા હતા. જોકે, આ વીડિયોની (Viral Videos) સાથે 'શહેર કી લડકી' ગીત વાગી રહ્યું છે. આ ગીત વર્ષ 1996માં આવેલી રવીનાની ફિલ્મ રક્ષકનું છે. જોકે, તે ફિલ્મમાં ઓરિજિનલ ગીત હતું. જ્યારે રવીનાએ શેર કરેલા વીડિયોમાં જે ગીત વાગી રહ્યું છે તે આ ગીતનું અપડેટેડ વર્ઝન છે.
    'શહેર કી લડકી' ગીત પર વીડિયોમાં રવીનાના અલગ અલગ આકર્ષક અંદાજ

આ પણ વાંચોઃ રવીના ટંડને જણાવી પરદે કે પીછે કી કહાની, બોલીવુડની લોબી અને ગંદા રાજકારણ અંગે કહી આ વાત

રવીનાએ 'શહેર કી લડકી' ગીત સાથે શેર કર્યો (Video)

રક્ષક ફિલ્મનું 'શહેર કી લડકી' ગીત લોકોને એ વખતે પણ ખૂબ જ ગમ્યું હતું. જોકે, બાદશાહના અવાજમાં આ અપડેટેડ વર્ઝનમાં પણ રવીના અને સુનીલ શેટ્ટીએ ડાન્સ કર્યો હતો. આટલા વર્ષો પછી રવીના અને સુનીલ શેટ્ટી એક પડદા પર દેખાતા દર્શકોને મજા પડી ગઈ હતી.

આ પણ વાંચોઃ તોફાની વરસાદમાં પલળતાં પલળતાં રવીનાએ એવું કર્યું કે બસ, ચાહકોનું દિલ જીતી લીધું!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.