ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો મતદારોને રીઝવવા નવા-નવા પ્રયાસો કરી રહીછે.
ગુજરાતી મતદારોને રીઝવવા ઉર્મિલાનો નવો કિમીયો - BJP
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019માં અનેક અભિનેેતાઓ રાજનેતાઓ બની રહ્યા છે. આ રેસમાં ઉર્મીલા માતોંડકર પણ આગળ છે. મુંબઇ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉર્મીલા માતોડકરને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આજે ઉર્મીલાએ મુંબઇમાં રહેતા ગુજરાતીઓને આકર્ષવા ગુજરાતી ભોજનની મજા માણી હતી.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો મતદારોને રીઝવવા નવા-નવા પ્રયાસો કરી રહીછે.
અભિનેત્રી ઉર્મીલા માતોંડકરે ગુજરાતીઓ સાથે ભોજનની મજા માણી
ન્યૂઝ ડેસ્ક: હાલમાં મહારાષ્ટ્રમાં અભિનેત્રી ઉર્મીલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ હતી. ઉર્મીલા ઉત્તર મુંબઈ લોકસભામાંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. ત્યારે આજે ઉર્મીલાએ મુંબઈમાં ગુજરાતી મહિલાઓ સાથે એક ભોજનાલયમાં ભોજન લીધું હતું. જ્યાં ઉર્મીલાએ ગુજરાતી ખાણી પીણીની મન મુકી મજા માણી હતી.
Conclusion: