ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ બુધવારના રોજ પોતાની આગામી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની જાહેરાત કરી છે. જે આ ફિલ્મ હિન્દુઓના નરસંહાર પર આધારિત હશે. આ ફિલ્મ આવતા વર્ષે ઓગસ્ટમાં રીલીઝ થશે.
ડાયરેક્ટરે પોતાના ટ્વીટર પર ફિલ્મની જાહેરાત કરતું ટ્વીટ કર્યું હતુ કે, રજુ કરીએ છીએ ધ કશ્મીર ફાઇલ્સ, આવતા વર્ષે, સેમ ટાઇમ, આપણા 73મા સ્વાતંત્ર્ય દિન પર, અમે તમારા માટે કાશ્મીરી હિંન્દુઓની અવિશ્વસનીય ખૂની અને સૌથી કરુણ કહાની લાવી રહ્યા છીએ. કૃપા કરીને અમારી ટીમને આશીર્વાદ આપો, આ કહાની કહેવી સરળ નથી."
ફિલ્મ નિર્દેશકે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. જેમાં કાશ્મીર કેશરી રંગમાં દેખાઇ રહ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની અન્ય માહિતી પણ આપવામાં આવી છે. દિગ્દર્શકે અગાઉ 'ધ તાશ્કંદ ફાઇલ્સ' બનાવી હતી. જે 1966માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત કરવાના તાશ્કંદ સમજોતા પછી જ લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુની આસપાસ ફરે છે. તાશ્કંદ ફાઇલ્સમાં નરીરૂદ્દીન શાહ, પલ્લવી જોશી, શ્વેતા બાસુ, પંકજ ત્રિપાઠી, મિથુન ચક્રવર્તી અને વિનય પાઠક દર્શાવવામાં આવ્યા હતા.
Intro:Body:
'ताश्कंद फाइल्स' के बाद अब 'कश्मीर फाइल्स'!
'તાશ્કંદ ફાઇલ્સ' પછી હવે 'કાશ્મીર ફાઇલ્સ'!
the kashmir files movie announced
'द ताश्कंद फाइल्स' के डायरेक्टर विवेक अग्निहोत्री अब अपनी नई फिल्म 'द कश्मीर फाइल्स' के जरिए हिंदुस्तानी इतिहास के एक और रहस्य को खोलने जा रहे हैं. डायरेक्टर ने फिल्म की अनाउंसमेंट की है. जानिए किस बारे में है फिल्म!
'ધ તાશ્કંદ ફાઇલ્સ'ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી હવે પોતાની નવી ફિલ્મ' ધ કાશ્મીર ફાઇલ્સ'ના માધ્યમથી ભારતીય ઇતિહાસનું એક બીજું રહસ્ય ખોલવા જાય છે. દિગ્દર્શકે ફિલ્મની જાહેરાત કરી છે. જાણો ફિલ્મ વિશે શું છે!
मुंबईः फिल्ममेकर विवेक अग्निहोत्री ने बुधवार को अपनी अगली फिल्म 'द कश्मीर फाइल्स' अनाउंन्स्ड की जो कि कश्मीर हिंदुओं के नरसंहार पर आधारित होगी.
મુંબઇઃ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ બુધવારના રોજ પોતાની આગામી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સની જાહેરાત કરી છે. જે આ ફિલ્મ હિન્દુઓના નરસંહાર પર આધારિત હશે. આ ફિલ્મ આવતા વર્ષે ઓગસ્ટમાં રીલીઝ થશે.
फिल्म अगले साल अगस्त में सिल्वर स्क्रीन्स पर नजर आएगी.
डायरेक्टर ने अपने टवीटर पर फिल्म की अनाउंसमेंट करते हुए टवीट किया, "पेश कर रहे हैं द कश्मीर फाइल्स. अगले साल, सेम टाइम, हमारे 73वें स्वतंत्रता दिवस पर, हम आपके लिए कश्मीरी हिंदुओं की अनरिपोर्टेड खूनी और मोस्ट ट्रैजिक स्टोरी ला रहे हैं. प्लीज हमारी टीम को आशीर्वाद दीजिए, इस कहानी को बताना आसान नहीं है."
ડાયરેક્ટરે પોતાના ટ્વીટર પર ફિલ્મની જાહેરાત કરતું ટ્વીટ કર્યું કે, પેશ કરીએ છીએ ધ કશ્મીર ફાઇલ્સ,આવતા વર્ષે, સેમ ટાઇમ, આપણા 73 મા સ્વાતંત્ર્ય દિન પર, અમે તમારા માટે કાશ્મીરી હિન્દુંઓની અવિશ્વસનીય ખૂની અને સૌથી કરુણ કહાની લાવી રહ્યા છીએ, કૃપા કરીને અમારી ટીમને આશીર્વાદ આપો, આ કહાની કહેવી સરળ નથી. "
है, जिसमें कश्मीर केसरी रंग में जलता हुआ दिख रहा है और लिखा है, 'द राइट टू ट्रूथ कंन्टीन्यूस'.पोस्ट में फिल्म की बाकी डिटेल्स भी दी गई हैं.डायरेक्टर ने इससे पहले 'द ताश्कंद फाइल्स' बनाई थी. जो कि 1965 में इंडिया पाकिस्तान की जंग खत्म करने के लिए ताश्कंद एग्रीमेंट की बाद ही1966 में लाल बहादुर शास्त्री की रहस्यमयी मौत के इर्द-गिर्द घुमती है.द ताश्कंद फाइल्स में नरीरूद्दीन शाह, पल्लवी जोशी, स्वेता बासु, पंकज त्रिपाठी, मिथुन चक्रवर्ती और विनय पाठक फीचर्ड थे.
ફિલ્મ નિર્દેશકે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. જેમા કાશ્મીર કેશરી રંગમાં દેખાઇ રહ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની અન્ય માહિતી પણ આપવામાં આવી છે. દિગ્દર્શકે અગાઉ 'ધ તાશ્કંદ ફાઇલ્સ' બનાવી હતી. જે 1966 માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત કરવાના તાશ્કંદ સમજોતા પછી જ લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુની આસપાસ ફરે છે. તાશ્કંદ ફાઇલ્સમાં નરીરૂદ્દીન શાહ, પલ્લવી જોશી, સ્વેતા બાસુ, પંકજ ત્રિપાઠી, મિથુન ચક્રવર્તી અને વિનય પાઠક દર્શાવવામાં આવ્યા હતા.
Conclusion: