ETV Bharat / sitara

કંગનાએ તાપસીને 'બી ગ્રેડ એક્ટ્રેસ' ગણાવતા ભડકી તાપસી, આપ્યો આ જવાબ... - કંગના રનૌત

કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે અભિનેત્રી તાપસી પન્નુ તેના નિશાના પર આવી છે. તેણે કહ્યું હતું કે, તાપસી જેવા લોકોને નેપોટિઝમથી કોઈ સમસ્યા નથી, તો પછી તેના જેવી ઠીક-ઠીક દેખાતી બી ગ્રેડ અભિનેત્રીને કેમ કામ મેળવવામાં તકલીફ પડી રહી છે? આ વાતનો હવે તાપસીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

કંગનાએ તાપસીને 'બી ગ્રેડ એક્ટ્રેસ' ગણાવતા ભડકી તાપસી, આપ્યો આ જવાબ

author img

By

Published : Jul 19, 2020, 10:34 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મોથી વધારે પોતાના વિવાદો માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે તાપસી અને સ્વરા ભાસ્કર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આ બંનેને નેપોટિઝમથી કોઈ તકલીફ નથી તેમ છતાં બંને બી ગ્રેડ અભિનેત્રીઓને બોલિવૂડમાં કામ મેળવવું અઘરું પડી રહ્યું છે.

  • Maine suna class 12th n 10th ke result ke baad humaara result bhi aa gaya hai! Humaara grade system ab official hai ? Abhi tak toh number system pe value decide hoti thi na 🤔 #MaLifeMaRulesMaShitMaPot

    — taapsee pannu (@taapsee) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ વાતના જવાબમાં તાપસીએ એક ટ્વીટ કર્યું હતું અને કંગનાને જવાબ આપ્યો હતો.

“મે સાંભળ્યું હતું કે, બારમા અને દસમા ધોરણના રિઝલ્ટ બાદ અમારું પણ રિઝલ્ટ આવી ગયું છે. લાગે છે કે, અમારી પણ ગ્રેડ સિસ્ટમ ઑફિશિયલ થઇ ગઇ છે, અત્યાર સુધી તો નંબર સિસ્ટમ પર બધું નક્કી થતું હતું ને?”

સ્વરા ભાસ્કરે પણ આ મામલે તાપસીને સાથ આપ્યો હતો. તેણે તાપસીની પોસ્ટ પર કમેન્ટ કરતા કહ્યું, "હંમેશા પોઇન્ટ પર, તાપસી!"

  • Very well said ⁦⁦@taapsee⁩ .. On point as always ! 💯
    Taapsee Pannu hits back at Kangana Ranaut’s accusations: I refuse to be bitter and take advantage of someone’s death for personal vendetta - bollywood - Hindustan Times https://t.co/LGp1ykcZM6

    — Swara Bhasker (@ReallySwara) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્યારબાદ તેમણે ટ્વીટ કરી લખ્યું, "અમારી જેવા બી ગ્રેડ કલાકારો પણ નેપોટિઝમની ચક્કીમાં પીસાય જાય છે."

આ પહેલા પણ કંગનાની બહેન રંગોલીએ તાપસીને સસ્તી કોપી કહેતા વિવાદ ઉભો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.