ETV Bharat / sitara

'પહેલવાન'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, અનોખા અંદાજમાં જોવા મળશે 'અન્ના' - સુનીલ શેટ્ટી

મુંબઈ: સુનીલ શેટ્ટીની આગામી ફિલ્મ "પહેલવાન"નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી જોવા મળશે આ ફિલ્મમાં તેમના કેરેકટર 'સરકાર'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. કૃષ્ણા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી આ ફિલ્મ 5 ભાષામાં 12 સપ્ટેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

sunil shetty
author img

By

Published : Jul 30, 2019, 7:26 PM IST

Updated : Jul 30, 2019, 7:36 PM IST

સુપર સ્ટાર સુદિપ અને સુનિલ શેટ્ટીની જી સ્ટુ઼ડીયોની આગામી એકશન ડ્રામા ફિલ્મ પહેલવાન રિલીઝ થવાની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે, કારણકે આ ફિલ્મનું ટીઝર ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતું. તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ "પહેલવાન"ના સુનીલ શેટ્ટીના કેરેકટર "સરકાર"નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. સુનીલે કેપ્શનમાં લખ્યુ કે કૃષ્ણા દ્વારા નિર્દેશ કરવામાં આવેલી આ ફિલ્મ 12 સપ્ટેમ્બર 2019એ રિલીઝ થશે.ભારતમાં આ ફિલ્મ રિલીઝના દિવસે 2500 સ્કીન પર જોવા મળશે. જે કન્નડ ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ હશે. કૃષ્ણા દ્વારા ડાયરેકટક કરવામાં આવેલી અને જી સ્ટુડીયો દ્વારા પ્રસ્તૃત થનાર એકશન ડ્રામા ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થશે.જેમાં હિન્દી,કન્ન઼ડ,તમિલ,તેલૂગુ અને મલયાલમનો સમાવેશ થાય છે.

sunil shetty
તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ "પહલવાન"ના સુનીલ શેટ્ટીના કેરેકટર "સરકાર"નો ફર્સ્ટ લૂક શેર કર્યો

એક્શન,ડ્રામા અને કોમેડીના મિશ્રણ સાથે "પહેલવાન" ફિલ્મ છે, જે ગર્વ,પ્રેમ અને પોતાના ખેલ માટે લડતા હોય છે.આ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારીક ફિલ્મ છે. નિર્દેશક કૃષ્ણાએ આ ફિલ્મ વિષે વાત કરતા જણાવ્યુ છે કે, ફિલ્મ એક સાર્વભૌમિક વિષય છે,જે લોકોના દિલ જીતી લેશે.અમે ફિલ્મના રિલીઝથી ખુબ જ ખુશ છીએ અને વધુ ખુશીની વાત એ છે કે આ ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થશે.

Intro:Body:

'पहलवान' से सामने आया सुनील का फर्स्ट लुक, इस धांसू अंदाज में आए ऩजर

सुनील शेट्टी की आगामी फिल्म 'पहलवान' से सामने आया उनके कैरेक्टर 'सरकार' का फर्स्ट लुक. कृष्णा द्वारा निर्देशित यह फिल्म 5 भाषाओं में 12 सितंबर 2019 को सिनेमाघरों में दस्तक देगी.

સુનીલ શેટ્ટીની આગામી ફિલ્મ "પહલવાન"થી સામે આવ્યો તેમના કેરેકટર "સરકાર" નો  ફર્સ્ટ લૂક.કૃષ્ણા દ્વારા ડાયરેકટક કરવામાં આવેલી આ ફિલ્મ 5 ભાષામાં 12 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં જોવા મળશે.

मुंबई: सुपरस्टार सुदीप और सुनील शेट्टी की ज़ी स्टूडियोज की आगामी एक्शन ड्रामा फिल्म पहलवान का हर किसी को रिलीज़ का इंतजार है क्योंकि फिल्म का टीज़र बहुत ज्यादा पसंद किया गया था.तरन आदर्श ने अपने ट्वीटर अकांउट पर फिल्म 'पहलवान' से सुनील शेट्टी के कैरेक्टर 'सरकार' का फर्स्ट लुक शेयर किया है. सुनील ने कैप्शन में लिखा, कृष्णा के निर्देशन में बनी फिल्म 'पहलवान' भारत में 12 सितंबर, 2019 को रिलीज़ होगी.भारत में यह फिल्म रिलीज के दिन 2500 स्क्रीन पर दिखाई जाएगी. जो किसी भी कन्नड़ फिल्म के लिए सबसे बड़ी रिलीज होगी. कृष्णा द्वारा निर्देशित और ज़ी स्टूडियोज़ द्वारा प्रस्तुत स्वप्ना कृष्णा द्वारा निर्मित, यह एक्शन ड्रामा 5 भाषाओं में रिलीज़ होगी. जिसमें हिंदी, कन्नड़, तमिल, तेलुगु और मलयालम शामिल हैं.

મુંબઈઃ સુપર સ્ટાર સુદિપ અને સુનિલ શેટ્ટીની જી સ્ટુ઼ડીયોની આગામી એકશન ડ્રામા ફિલ્મ પહલવાન રિલીઝ થવાની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કારણકે આ ફિલ્મનું ટીઝર ખુબ પસંદ કરવામાં આવ્યુ હતું. તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ "પહલવાન"ના સુનીલ શેટ્ટીના કેરેકટર "સરકાર"નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.સુનીલે કેપ્શનમાં લખ્યુ કે કૃષ્ણા દ્વારા નિર્દેશ કરવામાં આવેલી આ ફિલ્મ 12 સપ્ટેમ્બર 2019એ રિલીઝ થશે.ભારતમાં આ ફિલ્મ રિલીઝના દિવસે 2500 સ્કીન પર જોવા મળશે.જે કન્નડ ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ હશે.કૃષ્ણા દ્વારા ડાયરેકટક કરવામાં આવેલી અને જી સ્ટુડીયો દ્વારા પ્રસ્તૃત થનાર એકશન ડ્રામા ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થશે.જેમાં હિન્દી,કન્ન઼ડ,તમીલ,તેલુગુ અને મલયાલમ નો સમાવેશ થાય છે.

एक्शन, ड्रामा और कॉमेडी के एक बेहतरीन मिश्रण के साथ 'पहलवान' फिल्म की सार्वभौमिक कहानी है जो गर्व, प्यार और अपने खेल के लिए लड़ता है. यह फिल्म एक संपूर्ण पारिवारिक मनोरंजन करने वाली फिल्म है. निर्देशक कृष्णा ने फिल्म के बारे में बात करते हुए कहा, 'फिल्म में एक सार्वभौमिक विषय है,जो लोगो के दिलों को छू जायेगा.' हम फिल्म की रिलीज को लेकर बहुत खुश हैं.ज्यादा खुशी की बात यह है कि यह फिल्म 5 भाषाओं में रिलीज हो रही है

એક્શન,ડ્રામા અને કોમેડીના મિશ્રણ સાથે "પહલવાન" ફિલ્મ સાર્વભૌમીક સ્ટોરી છે જે ગર્વ,પ્રેમ અને પોતાના ખેલ માટે લડતા હોય છે.આ ફિલ્મ એક સંપુર્ણ પારિવારીક ફિલ્મ છે.નિર્દેશક કૃષ્ણાએ આ ફિલ્મ વિષે વાત કરતા જણાવ્યુ છે કે, ફિલ્મ એક સાર્વભોમીક વિષય છે,જે લોકોના દિલ જીતી લેશે.અમે ફિલ્મના રિલીઝથી ખુબ જ ખુશ છીએ અને વધુ ખુશીની વાત એ છે કે આ ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થશે

Conclusion:
Last Updated : Jul 30, 2019, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.