પુનીત મલ્હોત્રા દ્વારા ડાટરેક્ટ કરેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ ને સારો એવો પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મે પ્રથમ દિવસે 12.06 કરોડ રૂપયાની કમાણી અને બીજા દિવસે 14.02 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘સ્ટુડેન્ટ ઓફ ધ યર-2’ ટાઇગરની અત્યાર સુધીની બીજા નંબરની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ બની છે. તેની 2018ની રિલીઝ થયેલ ‘બાગી-2’ 25.01 કરોડ રુપયાની કમાણી સાથે ટોપ પર રહી હતી.
આ કોલેજ ડ્રામા ફિલ્મ સેંટ ટેરેસા નામની કોલેજના નવા સ્ટુડન્ટસની આસપાસ ફરે છે, જેમાં ટાઇગર એક નાના શહેરનો છોકરો રોહનની ભૂમીકામાં છે. તો અનન્યા એક અમીર બાપની અને બગડેલી છોકરી શ્રેયા બની છે અને તારા, રોહનની મીત્ર મિયાની ભૂમીકામાં નજરે આવી રહી છે.
Intro:Body:
बॉक्स ऑफिस रिपोर्ट: 'स्टूडेंट ऑफ द ईयर 2' ने दूसरे दिन कमाए इतने करोड़
मुंबई: टाइगर श्रॉफ, अनन्या पांडे और तारा सुतारिया स्टारर फिल्म 'स्टूडेंट ऑफ द ईयर 2' के बॉक्स ऑफिस कलेक्शन में शनिवार को मामूली वृद्धि देखी गई. फिल्म ने बॉक्स ऑफिस पर अपनी रिलीज के दूसरे दिन 14.02 करोड़ रुपये की कमाई की.
पुनीत मल्होत्रा के निर्देशन में बनी 'स्टूडेंट ऑफ द ईयर 2' को दर्शकों और आलोचकों से मिली-जुली प्रतिक्रिया मिली है. फिल्म पहले दिन 12.06 करोड़ रुपये की कमाई कर दूसरे दिन तक 26.08 करोड़ रुपये का कलेक्शन करने में सफल रही.
'स्टूडेंट ऑफ द ईयर 2' टाइगर की अब तक की दूसरी सबसे बड़ी ओपनर फिल्म बन गई है. उनकी 2018 की रिलीज़ 'बाघी 2' 25.01 करोड़ रुपये की कमाई के साथ टॉप पर है.
यह कॉलेज ड्रामा फिल्म सेंट टेरेसा नाम के कॉलेज के नए स्टूडेंट्स के इर्द-गिर्द घूमती है, जिसमें टाइगर एक छोटे शहर के लड़के रोहन के किरदार में हैं तो वहीं अनन्या एक अमीर बाप की बिगड़ैल बेटी श्रेया बनी है और तारा रोहन की फ्रेंड मिया के रोल में नज़र आ रही हैं.
જુઓ, "સ્ટુડન્ટ ઓફ ધ યર 2" એ બીજા દિવસે કેટલી કમાણી કરી
મુંબઇ: ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ "સ્ટૂડન્ટ ઓફ ધ યર 2" ના બોક્સ ઓફિસ કલેક્શનમાં શનિવારે ઓછી કમાણી રહી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર રિલીઝના બીજા દિવસે 14.02 કરોડ રૂપયાની કમાણી કરી હતી.
પુનીત મલ્હોત્રા દ્વારા ડાટરેક્ટ કરેલ ફિલ્મ " સ્ટુડન્ટ ઓફ ધ યર 2" ને સારો એવો પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મે પ્રથમ દિવસે 12.06 કરોડ રૂપયાની કમાણી અને બીજા દિવસે 26.08 કરોડ રૂપયાની કમાણી કરી હતી.
" સ્ટુડેન્ટ ઓફ ધ યર 2" ટાઇગરની અત્યાર સુધીની બીજા નંબરની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ બની છે. તેની 2018ની રિલીઝ થયેલ "બાગી 2" 25.01 કરોડ રુપયાની કમાણી સાથે ટોપ પર રહી હતી.
આ કોલેજ ડ્રામા ફિલ્મ સેંટ ટેરેસા નામની કોલેજના નવા સ્ટુડન્ટસની આસપાસ ફરે છે, જેમાં ટાઇગર એક નાના શહેરનો છોકરો રોહનની ભૂમીકામાં છે તો અનન્યા એક અમીર બાપની અને બિગડેલ છોકરી શ્રેયા બની છે અને તારા રોહનની મીત્ર મિયાની ભૂમીકામાં નજરે આવી રહી છે.
Conclusion: