ETV Bharat / sitara

સની દેઓલને પુત્ર સાથે 'દામિની' ફિલ્મની રિમેક બનાવવાની ઈચ્છા, SRKએ સોંપ્યા રાઈટ્સ - દામિની ફિલ્મ રાઈટ્સ

બૉલીવુડ અભિનેતા સની દેઓલ તેમના પુત્ર કરણ દેઓલ સાથે 'દામિની' ફિલ્મની રિમેક બનાવવા માગે છે. જ ફિલ્મના રાઈટ્સ શાહરૂખ ખાન પાસે છે.

Etv Bharat
SRk And sunny deol
author img

By

Published : May 13, 2020, 4:51 PM IST

મુંબઈઃ બૉલીવુડ અભિનેતા સની દેઓલ પોતાની સુપરહિટ ફિલ્મ 'દામિની'ની રિમેક બનાવવા પર વિચાર કરી રહ્યાં છે, જેના માટે શાહરૂખ ખાને તેમની મદદ કરી છે.

સની દેઓલ તેના પુત્ર કરણ દેઓલ સાથે દામિની ફિલ્મની રિમેક બનાવવા માગે છે. જેના રાઈટ્સ નિર્માતા કરિમ મોરાની અને અલીઅ શાહરૂખ ખાનની ફિલ્મ કંપની રેડ ચિલીઝને વેચી દીધા હતા. શાહરૂખ ખાનને જ્યારે આ વાતની ખબર પડી કે સની દેઓલ દામિનીની રિમેક બનાવવાં માગે છે તો તેમણે સામેથી આ રાઈટ્સ સની દેઓલને આપી તેમની મદદ કરી છે.

શાહરૂખ ખાન પાસે 'દામિની' ફિલ્મના રાઈટ્સ છે. એવામાં ખાને ખુદ ફિલ્મની રિમેક બનાવવા માટે સની દેઓલ રાઈટ્સ સોંપ્યાં છે.

જોકે એ વાત કોઈના છુપી નથી કે, ફિલ્મ 'ડર' થી શાહરૂખ અને સની વચ્ચે તણાવભર્યા સંબંધ રહ્યાં છે. ત્યારબાદ બંને સ્ટાર્સે એક પણ ફિલ્મ સાથે કરી નથી. સની દેઓલે અને શાહરૂખ ખાને 16 વર્ષથી સાથે કામ કર્યુ નથી. તેમજ બંને સાથે પણ જોવા મળતાં નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.