મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂરે જીમમાં વર્ક આઉટ કરતા કરતા ગીત ગાઈ રહી હતી. જેનો કેન્ડીડ વીડિયો તેના પતિ આનંદ આહુજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયોના કેપ્શનમાં આનંદે લખ્યું હતું કે, “મારી સમગ્ર દુનિયા સોનમ કપૂરને જન્મદિવસના મહિનાની શુભેચ્છાઓ!”
આ સાથે જ આ પોસ્ટ પર રીએક્શન આપતા સોનમે લખ્યું કે, “તમે કેવી રીતે મારો વીડિયો બનાવી તેને પોસ્ટ કરી શકો છો?!"
તો સામે આનંદે જવાબ આપ્યો, “તમે ક્યારેય મારું મનોરંજન કરવામાં નિષ્ફળ નથી જતા.”