ETV Bharat / sitara

અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે કેદારનાથ મંદિરના દર્શને જતા સારા અલી ખાન થઈ ટ્રોલ

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન (Bollywood Actress Sara ali Khan) અને જાહ્નવી કપૂર (Jhanvi Kapoor) તાજેતરમાં જ કેદારનાથ મંદિરમાં (Kedarnath Temple) દર્શનાર્થે ગયા હતા. તે દરમિયાન સારા અલી ખાનને (Sara ali Khan) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર કેટલાક યુઝર્સે ટ્રોલ કર્યા હતા.

author img

By

Published : Nov 6, 2021, 12:20 PM IST

અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે કેદારનાથ મંદિરના દર્શને જતા સારા અલી ખાન થઈ ટ્રોલ
અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે કેદારનાથ મંદિરના દર્શને જતા સારા અલી ખાન થઈ ટ્રોલ
  • બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન કેદારનાથ મંદિરે જતા થઈ ટ્રોલ
  • સારા અલી ખાન અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે ગઈ હતી કેદારનાથ મંદિર
  • ઈન્સ્ટાગ્રામ પર કેટલાક યુઝર્સે સારા અલી ખાનને કરી ટ્રોલ

મુંબઈ (મહારાષ્ટ્ર): બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Bollywood Actress Sara ali Khan) અને જાહ્નવી કપૂર (Jhanvi Kapoor) અત્યારે એકસાથે રજા માણી રહ્યા છે. ત્યારે બંને અભિનેત્રી તાજેતરમાં જ કેદારનાથની મુલાકાત માટે હેડલાઈન્સમાં ચમકી હતી. કેદારનાથ મંદિરમાં (Kedarnath Temple) પૂજા કરતા બંનેના કેટલાકા ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાઈરલ (Video Viral) થયા હતા. જ્યારે ઘણા લોકોએ તેમની આધ્યાત્મિકતાની પ્રશંસા કરી હતી. તો સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે સારા અલી ખાનને ટ્રોલ (Sara ali khan troll) કરી હતી.

આ પણ વાંચો- પીએમ મોદી કેદારનાથની મુલાકાતને લઈને અભિનેત્રી ઉર્વશી રૌતેલા ટ્રોલ થઈ

સારા અલી ખાને ધાર્યું પણ નહીં હોય કે તે ટ્રોલ થશે

અભિનેત્રી સારા અલી ખાને (Sara ali Khan) કેદારનાથમાં જાહ્નવી કપૂર (Jhanvi Kapoor) સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, જ્યાંથી આ બધું શરૂ થયું (emojis) #jaibholenath #grateful #blessed". જોકે, તેણે ધાર્યું પણ નહીં હોય તેના માટે તે ટ્રોલ થશે.

આ પણ વાંચો- HBD Rhea: 29માં જન્મદિવસ પર રીયા ચક્રબર્તીને સુંશાંતના ફેન્સે કરી ટ્રોલ

હાલમાં જ PM Modiએ અહીં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવા કેદારનાથની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સારા અલી ખાન માટે આ એક ઈન્સ્ટાગ્રામ ક્ષણ હતી, પરંતુ સારા અલી ખાન આના માટે ટ્રોલ થઈ હતી.

કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર સારાને કરી ટ્રોલ

સારા અલી ખાન (Sara ali Khan) વિધર્મી હોવા છતાં મંદિરની મુલાકાત લીધી હોવાથી કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. સોશિયલ મીડિયા (Social Media) પર સારા અલીને યુઝર્સે ટ્રોલ કર્યા હતા. એક યુઝર્સે તો લખ્યું પણ હતું કે, તમારું નામ બદલો, જો તમે મુસ્લિમ નથી. જોકે, સારાના ફોલોઅર્સની (Followers of Sara) જબરજસ્ત સંખ્યાએ સારાને તેની પસંદગી માટે સમર્થન આપ્યું હતું. જોકે, સારા અલી ખાનના (Sara ali khan) આ ફોટોને અત્યાર સુધીમાં 21.76 લાખ લોકોએ લાઈક્સ કરી છે. જ્યારે ટ્રોલર્સની સંખ્યા ઓછી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.