ETV Bharat / sitara

સલમાનની દબંગ-3નું 'હુડ હુડ દબંગ' વીડિયો ગીત રિલીઝ - સલમાન ખાન

મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'દબંગ 3'ના નિર્માતાએ ગુરૂવારે 'હુડ હુડ દબંગ' ગીતના વીડિયોને રિલીઝ કર્યો હતો. આ ફિલ્મનું ઓડિયો ગીત પહેલાથી જ રિલીઝ થયું હતું.

etv bharat
author img

By

Published : Nov 15, 2019, 11:58 AM IST

ચુલબુલ પાંડે નામથી જાણીતો બનેલ સલમાન ખાન ફરી એક વખત પોતાના દબંગ અંદાજમાં સ્કીન પર જોવા મળશે. અભિનેતાએ ગુરૂવારે પોતાની આગામી ફિલ્મ ' દબંગ 3 'ના ગીત ' હુડ હુડ દબંગ ' નો મોસ્ટ અવેટેડ વિડીયો સોશ્યલ મિડીયોમાં શેર કર્યો હતો.

અભિનેતાએ હુડ હુડ દબંગના વીડિયોનું ગીત શેર કરતા કહ્યું કે, ' હુડ હુડ દબંગ પહેલાં સંભળાવ્યું, આજે બતાવી રહ્યો છું. મને ખાતરી છે. તમે સ્વાગત કરશો. '

' હુડ હુડ દબંગ ' વિડીયો ગીત રિલીઝ, સલમાને  બતાવી પોતાની 'દબંગ' સ્ટાઇલ

એનર્જીથી ભરપુર ગીતનું ઓડિયો વર્જન પહેલાંથી જ ઘણું લોકપ્રિય બની ગયું છે. ઓડિયો સાથે જ પ્રશંસકો વીડિયો વર્જનની પણ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. આખરે વીડિયો વર્જન રિલીઝ થયું છે.

વીડિયોની શરૂઆત સ્ટારના ઇન્ટ્રોથી થાય છે. 'નમસ્કાર, મારું નામ ચુલબુલ પાંડે ઉર્ફ રોબિન હુડ પાંડે છે, સ્વાગત તો કરો હમારા '

આ ફિલ્મમાં પણ સલમાન દબંગ અવતારમાં નજર આવશે. બ્લેક જીન્સ, બ્લેક શર્ટ અને બ્લેક ચશ્મા પહેરીને અભિનેતા હમેંશાની જેમ ડેશિંગ લાગી રહ્યો છે.

સાજિદ-વાજિદ દ્વારા 'હુડ હુડ દબંગ' ગીત લખવામાં આવ્યું છે. જલીસ શેરવાની અને દિવ્યા કુમારે ગીતને ગાયું છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.