ETV Bharat / sitara

સૈફ અલી ખાન લેશે પેટરનીટી લીવ, નવા મહેમાન સાથે પસાર કરશે સમય - તૈમૂર અલી ખાન

ચોથી વાર પિતા બનવા જઈ રહેલા સૈફ અલી ખાને હાલમાં જ જાહેર કર્યું છે કે, તે તમામ વ્યવસાયોમાંથી રજા લઈ રહ્યો છે અને તે પોતાની ગર્ભવતી પત્ની સાથે સમય પસાર કરશે.

karina
karina
author img

By

Published : Feb 8, 2021, 2:14 PM IST

  • સૈફ નવા મહેમાનના આગમનમાં 'પેટરનીટી લીવ' લેશે
  • પેટરનીટી લીવ બાદ જ શરૂ કરશે 'આદીપુરુષ'નું શૂટિંગ
  • હું અભિનેતા છું, તમારૂ કર્તવ્ય તમારા કામ ઉપર આધારિત હોય છે: સૈફ

મુંબઈ: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વખત પિતા બનવા જઈ રહ્યો છે, કરીના કપુર ખાન આ મહિનાના અંત સુધીમાં સારા સમાચાર આપે તેવી આશા છે ત્યારે સૈફ અલી ખાને જાહેર કર્યું છે કે, તે પહેલા પોતાની પત્નિ અને નવા મહેમાન સાથે સમય પસાર કરશે, ત્યાર બાદ જ 'આદીપુરુષ'નું શૂટિંગ શરૂ કરશે.

એક નાનું મહેમાન ઘરમાં હોય ત્યારે કોઈ કઈ રીતે કામ કરી શકે?: સૈફ

એક મેગેઝીનના ઈન્ટરવ્યું દરમિયાન સૈફે કહ્યુ હતું કે," એક નાનું મહેમાન ઘરમાં હોય ત્યારે કોઈ કઈ રીતે બહાર જઈ કામ કરી શકે?, તમારે બાળકને મોટા થતા ન જોવું એ એક મોટી ભુલ છે. મારા કામમાંથી મારા બાળક માટે સમય કાઢવો એ મારુ સદ્ભાગ્ય છે. હું કોઈ 9થી 5ની નોકરી નથી કરી રહ્યો. હું અભિનેતા છું, તમારૂ કર્તવ્ય તમારા કામ ઉપર આધારિત હોય છે. "

સૈફે સમજાવ્યું પેટરનીટી લીવનું મહત્વ

સૈફ અલી ખાન નવા મહેમાનના આગમનમાં 'પેટરનીટી લીવ' લેવા જઈ રહ્યો છે. તે પોતાની પત્નિની ખૂબ જ કાળજી લઈ રહ્યો છે. તેણે ઈન્ટરવ્યુમાં પેટરનીટી લીવનું મહત્વ સમજાવ્યું હતું અને બાળકો સાથે સમય પસાર કરવો કેટલો મહત્વનો છે તે વિશે પણ વાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.