ETV Bharat / sitara

Sahrukh Khan Upcoming Films: 'પઠાણ'ના એલાન પહેલા શાહરૂખ ખાનનો લૂક થયો વાયરલ, ચાહકો થયા બેકાબૂ - 'પઠાણ'ના શૂટિંગ

શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ (Sahrukh Khan Upcoming Films) 'પઠાણ'ના શૂટિંગમાં (Film Pathan shooting) વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેતાની ડેપર લુકની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેને જોઇ તેના ફેન્સ બેકાબૂ થયા છે. કારણ કે સતત ચાર વર્ષના લાંબા બ્રેક બાદ શાહરૂખ સ્ક્રિન પર નજર આવશે.

Sahrukh Khan Upcoming Films: 'પઠાણ'ના એલાન પહેલા શાહરૂખ ખાનનો લૂક થયો વાયરલ, ચાહકો થયા બેકાબૂ

author img

By

Published : Feb 20, 2022, 4:13 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડનો 'બાદશાહ' શાહરૂખ ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ દિવસોમાં શાહરૂખ અને તેના બાળકો ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. તાજેતરમાં, શાહરૂખના બાળકો IPL ઓક્શન 2022ને લઇને ચર્ચામાં આવ્યા હતા, ત્યારે હાલ શાહરૂખ (Sahrukh Khan Upcoming Films) ફિલ્મ 'પઠાણ' (Film Pathan shooting) અને રાજકુમાર હિરાણી સાથેના તેમના પ્રોજેક્ટ માટે હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખની એક તસવીર ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહી છે.

પ્રશંસકે શાહરૂખની એક તસવીર એડિટ કરી

શાહરૂખ ખાન હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ઓછો એક્ટિવ છે. છેલ્લી વખત શાહરૂખ ખાને ફિલ્મ 'લવ હોસ્ટેલ'નું ટ્રેલર શેર કર્યું હતું, ત્યારબાદ આજે રવિવારે શાહરૂખ ખાનના એક પ્રશંસકે કિંગ ખાનના ચાહકોનો દિવસ બનાવી દીધો છે. અભિનેતાના આ પ્રશંસકે શાહરૂખની એક તસવીર એડિટ કરી છે, જેમાં શાહરૂખ ખાનનો ડેપર લુક બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Puri Galbat Teaser release: ટાઈગર શ્રોફે ગીત 'પુરી ગલબત'નું ટીઝર રિલીઝ કરી કહ્યું.....

શાહરૂખના ડીપ લુક અવતારે ફેન્સને કર્યા દિવાના

આ એડિટ તસવીરોમાં શાહરૂખ મોટી હેરસ્ટાઈલ અને બ્લેક-વાઇટ દાઢીમાં સ્માઇલ કરતો જોવા મળે છે. શાહરૂખનો આ ડીપ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કારણ કે શાહરૂખ ખાન આ અવતારમાં ક્યારેય જોવા મળ્યો નથી. આ તસવીર ડબ્બુ રત્નાનીના ફોટોશૂટમાંથી લેવામાં આવી છે.

Sahrukh Khan Upcoming Films: 'પઠાણ'ના એલાન પહેલા શાહરૂખ ખાનનો લૂક થયો વાયરલ, ચાહકો થયા બેકાબૂ
Sahrukh Khan Upcoming Films: 'પઠાણ'ના એલાન પહેલા શાહરૂખ ખાનનો લૂક થયો વાયરલ, ચાહકો થયા બેકાબૂ

શાહરૂખ ચાર વર્ષ બાદ આ ફિલ્મોથી કરશે કમબેક

હાલમાં શાહરૂખ ફિલ્મ 'પઠાણ'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડમાં રોલમાં જોવા મળશે. મીડિયા અનુસાર, શાહરૂખ અને દીપિકા 17 દિવસના શૂટિંગ શેડ્યૂલ માટે સ્પેન જશે. આ સિવાય શાહરૂખ 'થ્રી ઈડિયટ્સ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર સાઉથના ફિલ્મ નિર્દેશક એટલી અને નિર્દેશક રાજકુમાર હિરાણી સાથેના ફિલ્મ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'પઠાણ'થી ચાર વર્ષ બાદ શાહરૂખ મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે.

આ પણ વાંચો: Film 'Drishyam 2: 'દ્રશ્યમ 2'માં આ હેન્ડસમ એક્ટરની એન્ટ્રી, 12 વર્ષ બાદ આ જોડી મચાવશે ધમાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.