ETV Bharat / sitara

ઋષિ કપૂરે સારા અલી ખાનની કરી પ્રશંસા, જાણો કારણ - સોશિયલ મીડિયા

મુંબઇ: સારા અલી ખાનના એરપોર્ટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે બાદ ઋષિ કપૂરે ટ્વીટ કરીને તેમની પ્રશંસા કરી હતી.

ઋષિ કપૂરે સારા અલી ખાનની કરી પ્રશંસા
author img

By

Published : Aug 8, 2019, 12:29 PM IST

ફિલ્મ 'કેદારનાથ' થી પોતાની ફિલ્મ સફરની શરૂઆત કરનારી અભિનેત્રી સારા અલી ખાન શરૂઆતથી હંમેશા દરેકની પ્રશંસા લેતી જોવા મળી છે. પોતાનો સરળ સ્વભાવ અને માસૂમ મુસ્કાનની સાથે દરેકનું દિલ જીતનારી અભિનેત્રીની પ્રશંસા અભિનેતા ઋષિ કપૂરે પણ કરી છે.

ઋષિ કપૂર ટ્વીટ
ઋષિ કપૂર ટ્વીટ

સારા અલી ખાનના એરપોર્ટના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા હતા. જેમાં તે પોતાનો સામાન જાતે જ સંભાળતી જોવા મળી હતી. સારા એક સેલિબ્રિટી નથી. પરંતુ, સામાન્ય જનતાની જેમ પોતાનો સામાન ખુદ લઇને જઇ રહી હતી. જેનાથી ઋષિ કપૂર ખૂબ જ ખૂશ થયા અને તેમણે સારાની પ્રશંસા કરી હતી.

ઋષિ કપૂરે લખ્યું કે 'ખૂબ ખૂબ સારુ, તે એક ઉદારણ પુરુ પાડ્યું છે કે સેલિબ્રિટીઓએ એરપોર્ટ પર કેવું વર્તન કરવું જોઈએ. કોઈને હેરાન ન કરવા, પોતાનો સામાન જાતે લઇ જવો. એરપોર્ટ લુકમાં ડાર્ક ચશ્માં પણ નથી. તમે કોઈ પણ પ્રકારના ભય વિના તમારો આત્મવિશ્વાસ બતાવ્યો.

જણાવી દઇએ કે સારા અલી ખાન સોમવારના રોજ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારાએ ઇમ્તિયાઝ અલીની ફિલ્મનું 'આજ કાલ' નું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. ફિલ્મમાં સારા કાર્તિક આર્યનની સાથે જોવા મળશે. આ સિવાય તે વરુણ ધવન સાથે 'કુલી નંબર 1' માં પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/rishi-kapoor-is-all-praise-for-sara-ali-khan/na20190808084729771

ऋषि कपूर ने की सारा अली खान की तारीफ, वजह बेहद खास...

मुंबई: फिल्म 'केदारनाथ' से अपना फिल्मी सफर शुरू करने वाली एक्ट्रेस सारा अली खान शुरूआत से अब तक हमेशा ही सभी से तारीफें बटोरती नज़र आ रही हैं. अपने सिंपल नेचर और मासूम मुस्कान के साथ सभी का दिल जीतने वाली एक्ट्रेस की तारीफ वेटरन एक्टर ऋषि कपूर ने भी की है. 

दरअसल सारा अली खान की एयरपोर्ट पर कुछ फोटोज वायरल हो रही थीं. जिनमें वह अपना लगेज खुद संभालती नजर आ रही थीं. सारा एक सेलिब्रिटी नहीं बल्कि आम इंसान की तरह अपना लगेज खुद लेकर जा रही थीं. जिससे ऋषि कपूर बहुत खुश हुए और उन्होंने सारा की तारीफ करते हुए ट्वीट किया.

ऋषि कपूर ने लिखा, 'बहुत खूब सारा. तुमने एक उदाहरण साबित किया है कि सेलिब्रिटीज को एयरपोर्ट पर कैसे व्यवहार करना चाहिए. किसी को परेशान ना करना, अपना लगेज खुद लेकर जाना और कोई चमचा नहीं. एयरपोर्ट लुक में डार्क ग्लासेस भी नहीं. तुमने बिना किसी डर के अपना आत्मविश्वास दिखाया.

बता दें सारा अली खान सोमवार को मुंबई एयरपोर्ट पर स्पॉट हुईं थी. जिसकी फोटोज सोशल मीडिया पर वायरल हुई थीं.

Read More: 'कुली नं 1' के रीमेक की शूटिंग हुई शुरू, थाईलेंड में शूट हुआ पहला दिन

वर्कफ्रंट की बात करें तो सारा ने इम्तियाज अली की फिल्म 'आज कल' की शूटिंग पूरी कर ली है. फिल्म में सारा, कार्तिक आर्यन के साथ नजर आने वाली हैं. इसके अलावा वह वरुण धवन के साथ 'कुली नंबर.1' में भी दिखाई देंगी. फिल्म की शूटिंग बीते दिन ही शुरु हुई है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.