ETV Bharat / sitara

બોલીવુડે આ રીતે આપી બાપુને શ્રદ્ધાંજલિ ! - Entertainment news

મુંબઈ: ફિલ્મ મેકર રાજકુમાર હિરાણીએ ગાંધીજીના મૂલ્યો આધારિત શોર્ટ ફિલ્મને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કરતા કહ્યું કે, મહાત્મા ગાંધીની મહાનતાને બતાવવા માટે નાની ભૂમિકા ભજવીને દિલથી ગર્વ અનુભવી શકુ છે.

rajkumar hirani short film
author img

By

Published : Oct 20, 2019, 8:48 PM IST

Updated : Oct 20, 2019, 10:29 PM IST

ફિલ્મ મેકર દ્વારા ગાંધીજી પર બનેલી શોર્ટ ફિલ્મમાં ગાંધીજીની 150મી જન્મ શતાબ્દી, તેમના ઉપદેશો અને મૂલ્યોને બોલીવુડના સુપરસ્ટાર્સ સાથે લાવ્યા છે. જેમાં આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, કંગના રનૌત વિકી કૌશલ સામેલ છે.

રાજકુમાર હિરાણીએ આ ફિલ્મમાં શાંતિ, અહિંસા અને સત્યનો પણ ઉલ્લેખ કર્યો છે. આમિર ખાન 'અહિંસા' વિશે કહે છે તો આલિયા આવીને 'સાહસ' વિશે વાત કરીને ગાંધીજીનો વિચાર રજુ કરે છે. આ સાથે જ સલમાન ખાન, કંગના રનૌત, સોનમ કપૂર, રણબીર કપૂર અને વિકી કૌશલ પણ ગાંધીજીના અલગ અલગ ઉપદેશો વિશે જણાવે છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

અંતમાં શાહરૂખ ખાન દ્વારા ગાંધીજીની 'માનવતા' ના વિશ્વાસને વાંચે છે ત્યારબાદ વંદે માતરમ ગીત વાગે છે.

Last Updated : Oct 20, 2019, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.