ETV Bharat / sitara

"દરબાર"નું મોશન પોસ્ટર આઉટ, ભાઇજાને કહ્યું 'ફુલ મોશનમાં રજનીકાંત' - અભિનેતા રજનીકાંત

મુંબઇ: અભિનેતા રજનીકાંત દરબાર ફિલ્મમાં ખાખીમાં જોવા મળશે. રજનીકાંતની ફિલ્મ દરબારનું હિન્દી મોશન પોસ્ટર બોલીવુડના દબંગ સલમાન ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

file photo
author img

By

Published : Nov 8, 2019, 10:23 AM IST

આ ફિલ્મનું હિન્દી મોશન પોસ્ટર સલમાને ખાને રિલીઝ કર્યું છે. જ્યારે કમલ હાસને તમિલ, મોહનલાલે મલયાલમ પોસ્ટર અને મહેશ બાબુએ તેલુગુ મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. સલમાને પોતાના સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેર કરી લખ્યું કે, ‘સુપરસ્ટાર નહીં પણ એકમાત્ર સુપરસ્ટારને શુભકામનાઓ. રજની ગુરુ ફુલ મોશનમાં.’

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.

‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની 167મી ફિલ્મ છે જેને Lyca પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે પોન્ગલના દિવસે રિલીઝ થશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/rajinikanth-starrer-darbar-hindi-motion-poster-shows-him-in-cop-avatar/na20191107210744172

મુંબઇ: અભિનેતા રજનીકાંત દરબાર ફિલ્મમાં ખાકીમાં જોવા મળશે.પજનીકાંતની ફિલ્મ દરબારનો હિન્દી મોશન પોસ્ટર બોલીવુડના દબંગ સલમાન ખાને સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે.

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મનું મોશન પોસ્ટર ચાર ભાષામાં રિલીઝ થયું છે. હિન્દી મોશન પોસ્ટર સલમાને ખાને રિલીઝ કર્યું છે. જ્યારે કમલ હાસને તમિળ, મોહનલાલે મલયાલમ પોસ્ટર અને મહેશ બાબુએ તેલુગુ મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. સલમાને પોતાના સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેર કરી લખ્યું કે, ‘સુપરસ્ટાર નહીં પણ એકમાત્ર સુપરસ્ટારને શુભકામનાઓ. રજની ગુરુ ફુલ મોશનમાં.’

સલમાને ફિલ્મના મોશન પોસ્ટને શેયર કરતા લખ્યું કે, ફક્ત સુપરસ્ટાર નહીં,એક માત્ર સુપરસ્ટારને શુભેચ્છા.રજની ગુરૂ ફુલમોશનમાં છે.દરબાક એક કોપ ડ્રામા ઠે,જેમાં રજનીકાંત પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળશે.

રજનીકાંતના કિરદારનો નામ આદિત્ય છે.મોશન પોસ્ટરમાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં દેખાયા છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ સામેલ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં ફરી જોવા મળ્યા છે. છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.

‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની 167મી ફિલ્મ છે જેને Lyca પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે પોન્ગલના રોજ રિલીઝ થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.