ETV Bharat / sitara

Katrina Kaif and Vicky Kaushal Wedding: પંજાબી ગાયક ગુરદાસ માને જયપુર એરપોર્ટ પર ગીત ગાયું- જીવે વે તેરી જોડી - 700 year old castle

બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલના લગનમાં (Katrina Kaif and Vicky Kaushal Wedding) હાજરી આપવા માટે સેલિબ્રિટી મહેમાનોની આવવાની શરૂઆત થઇ ગઇ છે. પંજાબી સિંગર ગુરદાસ માન (Punjabi Singer Gurdas Mann) પણ કેટરીના અને વિકી કૌશલના લગ્નમાં હાજરી આપવા જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં તેણે પત્રકારોની ઇરછાપુર્ણ કરવા માટે ગીત ગાઈને વિકી કૌશલ અને કેટરીના કૈફને અભિનંદન પાઠવ્યા હતા.

Katrina Kaif and Vicky Kaushal Wedding: પંજાબી ગાયક ગુરદાસ માને જયપુર એરપોર્ટ પર ગીત ગાયું- જીવે વે તેરી જોડી

author img

By

Published : Dec 7, 2021, 6:41 PM IST

  • કેટ અને વિકી માટે પંજાબી ગાયક ગુરદાસ માને ગાયું ગીત
  • માને રાજસ્થાનની ધરતી પર જન્મેલા વીર સપુતોને અને ગુરુઓને સલામ
  • કેટ અને વિકીના લગ્નમાં 120 જેટલા મહેમાનો સામેલ થવાના

જયપુર: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગનમાં (Katrina Kaif and Vicky Kaushal Wedding) મહેમાનોના આવવાનું ચાલુ થઇ ગયું છે. ત્યાં પંજાબી પોપ સિંગર ગુરદાસ માન (Katrina Kaif and Vicky Kaushal Wedding) પણ પરિવાર સાથે જયપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેણે કેટરીના અને વિકી કૌશલના લગનમાં અને તેમની જોડી માટે ગીત ગાયું હતું.

Katrina Kaif and Vicky Kaushal Wedding: પંજાબી ગાયક ગુરદાસ માને જયપુર એરપોર્ટ પર ગીત ગાયું- જીવે વે તેરી જોડી

રાજસ્થાનની ધરતી પર જન્મેલા વીર સપુતોને નમન

પંજાબી સિંગર ગુરદાસ માને જયપુર એરપોર્ટ પર કેટ અને વિકી માટે ગીત ગાયું - જીવે વે તેરી જોડી. ગુરદાસ માન જયપુર એરપોર્ટથી ચોથ કા બરવાડા જવા રવાના થયા ગયા છે. સિંગર ગુરદાસ માને રાજસ્થાનના જોરદાર વખાણ કર્યા છે તેમણે કહ્યું કે રાજસ્થાન અમારા પંજાબ જેવું છે. તેમણે રાજસ્થાનની ધરતી પર જન્મેલા વીર સપુતોને અને ગુરુઓને સલામ કર્યું હતું. સાથે તેણે કહ્યું કે લગન ખૂબ જ જોરદાર રીતે થવાના છે અને લગ્નમાં સારા લોકો આવી રહ્યા છે. ગુરદાસ માને કેટરીના અને વિકી કૌશલની જોડી માટે ખુબ પ્રેમભર્યું ગીત ગાયું- જીવવે તેરી જોડી.

સિક્સ સેન્સ ફોર્ટ હોટેલ અંદાજીત 700 વર્ષ જૂનો

તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે કેટરિના કૈફ અને વિકી કૌશલના રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ચોથ કા બરવાડાની સિક્સ સેન્સ હોટલમાં થશે. કેટરિના કૈફ અને વિકી કૌશલના ઐતિહાસિક રિસોર્ટ સિક્સ સેન્સ ફોર્ટ હોટેલમાં થશે જે અંદાજીત 700 વર્ષ જૂનો કિલ્લો (700 year old castle) છે.

આ પણ વાંચો: Katrina Kaif And Vicky Kaushal Wedding: સ્થળ પર ડ્રોન ડિટેક્ટર તૈનાત, ગેસ્ટ એન્ટ્રી માટે સિક્રેટ કોડ

લગ્નમાં 120 જેટલા મહેમાનો સામેલ થશે

કેટરીના અને વિકી કૌશલના પરિવારના સભ્યો અને અન્ય મહેમાનો જયપુર પહોંચવા લાગ્યા છે ત્યારે કેટરિના અને વિકી કૌશલના લગન 9 ડિસેમ્બરના રોજ થવાના છે. લગનના સંગીત અને મહેંદી સમારોહ 7 અને 8 ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું છે. કેટરિના અને વિકી કૌશલના સંબંધીઓ અને મહેમાનો જયપુર એરપોર્ટથી રોડેથી થઈને ચોથ કા બરવાડા સ્થિત રિસોર્ટ પહોંચી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો લગ્નમાં 120 જેટલા મહેમાનો સામેલ થવાના છે.

આ પણ વાંચો: Katrina Kaif And Vicky Kaushal wedding: કેટરિનાની બહેન નતાશા પહોંચી રાજસ્થાન, મહેમાનો આવવા લાગ્યા

કેટરીના અને વિકીના લગ્નના કાર્યક્રમો 10 ડિસેમ્બર સુધી ચાલશે

કેટરીના અને વિકીના લગન કાર્યક્રમો 10 ડિસેમ્બર સુધી ચાલશે. 7 ડિસેમ્બરે સંગીતનો કાર્યક્રમ અને મહેંદી સેરેમની 8મી ડિસેમ્બરે યોજાવાની છે. મહેંદીની રસમ માટે વર્લ્ડ ફેમસ સોજાતની મહેંદીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કેટરિના અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગનમાં બિઝનેસ અને પોલિટિકલ જગત સાથે જોડાયેલી હસ્તીઓ પણ હાજરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.